________________
दण्डमर्कटिमान
तदूधै च षडंशेन मर्कटी चार्द्धविस्तरा । ततः त्रिभागमुत्सेधं च किडिकणी घण्टमण्डिता ॥ ३० ॥ अर्द्धचन्द्राकृतिश्चैव पार्श्वे कार्यों गगारका (कः) । तस्योचे कलशः कार्यः पञ्चमांशेन दीर्घता ॥ ३८ ॥
पताकाप्रमाण
ध्वजादण्डमानेन पताका चाष्टांशविस्तृता ।
त्रिभिर्वा पञ्चभिः शिखैः मणिबन्धं च शोभितम् ॥ ३९ ॥ ધ્વજાદંડની ઉપર દંડની લંબાઈને છઠ્ઠા ભાગે પાટલી લાંબી કરવી. તેનાથી અર્ધ પહેલી અને પહોળાઈના ત્રીજા ભાગે જાડી રાખવી. પાટલીને કાંકણુઓ અને ઘંટિકાઓથી શોભતી કરવી. પાટલીમાં નીચે અર્ધચંદ્રને બે બાજુ ગગારની આકૃતિ કરવી, પાટલી ઉપરના ભાગમાં તેની લંબાઈના પાંચમા ભાગ પ્રમાણને કળશ ઉચે કર. ૩૭-૩૯
निचिन्ह (पन्नं ) शिखरं दृष्टवा ध्वजाहीनं न कारयेत् । असुरा बासमिच्छन्ति ध्वजहीने सुरालये ॥ ४० ॥
दीपाव તૈયાર થયેલું શિખર ધ્વજ વગરનું રાખવું નહિ અર્થાત્ દેવપ્રતિષ્ઠા કરી લેવી, કારણ કે દવારહિત શિખર જઈને (છ માસ સુધી) ભૂત, રાક્ષસને અસુરે પ્રાસાદમાં વાસ કરવાની ઇચ્છા કરે છે તેથી વજા વગરનું શિખર ન રાખવું અર્થાત્ દેવપ્રતિષ્ઠા કરીને ધ્વજા ચડાવી हवी. ४०
॥ इति शिखराधिकारः ॥
॥ अथ मण्डपाधिकारः ॥
अथातः सम्प्रवक्ष्यामि मण्डपानां तु लक्षण । प्रासादस्य प्रमाणेन मण्डपं कारयेद् बुधः ॥ १ ॥ प्रथमं समं सपादसार्द्ध च पादोनद्वयम् (मेव च ।) द्विगुणं चाऽपि कर्तव्यं सपादद्वयमेव च ॥ २ ॥ सार्द्ध-दूयं । कर्तव्यं भत अर्ध न कारयेत् । इति सप्तथा प्रमाण-सूत्र वास्तुविद्भिरुदाहृतम् ॥ ३ ॥