________________
ધ્વજાધારનું સ્થાન માન
જ
શિખરની મૂળ રેખાના પાયચાથી કધ બાંધા સુધીની ઊંચાઈના છ ભાગ કરીને તેના ઉપરના છઠ્ઠા ભાગમાં ચોથા ભાગ હીન કરીને બાંધણાથી નીચે ધ્વજાધાર કરવા એટલે રેખાની ઊંચાઈના ૨૮ ભાગ કરી સ્કધ-બાંધણાથી ત્રણ ભાગ નીચે વાધાર શિખરના પાછળ જમણી તરફ પઢરામાં કરવા. આ ધ્વજાધારને સ્તંભવેધ પણ કહે છે. તે ભીંતના છઠ્ઠા ભાગ જેટલા ફરવે. ૨૩
कलशमान
प्रासादस्याष्टमशिन कलशाण्डके ( क ) विस्तरे । *) षोडशाधिको ज्येष्ठो नमाने कनीयसः ॥ २४ ॥
ग्रीवापीठ भवेत्भाग त्रिभागेनाण्डकं तथा । कर्णपत्री द्विभागं च त्रिभागं बीजपूरकम् ॥ २५ ॥
एकांशोऽग्रे मूले द्वौ वह्निवेदांशकर्णिका । ग्रीवा द्वौ पीठमर्द्ध द्वौ षड्भागविस्तरा ॥ २६ ॥
वास्तुमञ्जरी