________________
देव स्तुति तथा ग्रंथकर्ता का परिचय
गणाधिपं नमस्कृत्य देवीं सरस्वतीं तथा ब्रह्मा विष्णु महेशादि सूर्य दिनकरं सदा ||१|| शिल्पशास्त्रप्रकर्त्तारं विश्वकर्मा महामुनिम् 1 मनसा वचसा नत्वा संथारम्भ करोम्यहम् ||२||
गणोंके अधिपति श्री गणेश, देवी सरस्वती, ब्रह्मा, विष्णु, महेश आदिको और दिनको प्रज्वलित करने वाले सूर्यको नमस्कार करके शिल्पशास्त्रोको उत्कृष्ट करनेवाले (प्रयोजक) महामुनि श्री विश्वकर्माको मनवचन से वंदन करके में प्रभाशंकर इस ग्रंथके अनुवादका प्रारंभ करता हूं ।
वंशेऽस्मिन् रामजी शिल्पी ख्यातोऽवं वास्तुकर्मणि । तस्मिन्नैवान्वये जातः प्रभाशङ्करः पञ्चमः ||३|| सूत्रधार इति ख्यातो नाथनामाभिधानवान् । वास्तुमञ्जरी नामाऽयं ग्रंथः प्राणकृतवान् शिवः || ४ || तस्मिन्नैवान्तरगते प्रासादमञ्जरी संज्ञके | सुप्रबोधिनी टीकां ग्रन्थेऽस्मिन हि करोति सः ||२५||
८८
भारद्वाज गोत्र जिसमें श्री रामजीभा जेसे वास्तुकर्म में प्रख्यात शिल्पी हो गये । ऊसी कुलमे श्री ओघडभाइ के कनिष्ठ पुत्र प्रभाशङ्कर पांचवी पीढीमें हुए । नाथजी नामके विख्यात सूत्रधारने कल्याणकारी “ वास्तुमञ्जरी ग्रन्थ सोलहवीं शताब्दिमें लिखा । जिसके अंतर्गत प्रासाद मञ्जरी नामके ग्रन्थ पर सुप्रबोधिनी नामकी टीका उसी विख्यात कुलमें पैदा हुए स्थपति श्री प्रभाशंकरने लिखी है ।
66
""
ગણાના અધિપતિ એવા શ્રી ગણપતિને, શ્રી સરસ્વતી દેવી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ દેવેને અને દિવસને ઉજ્જવળ કરનારા એવા સૂર્ય - નઃરાયણને નમસ્કાર કરીને તથા શિલ્પશાસ્ત્રના ઉત્કૃષ્ટ કરનારા મહામુનિ શ્રી વિશ્વકર્માને મન અને વાણીથી નમસ્કાર કરીને હું આ ગ્રંથના અનુવાદના પ્રારંભ કરૂ છું.
..
પ્રત્યેાજક ) પ્રભાશંકર
વાસ્તુકમ માં પ્રખ્યાત એવા જે ભારદ્વાજ ગેાત્રમાં શ્રી રામજીભા નામના સ્થપતિ થયા તેમના વશમાં પાંચમા શ્રી પ્રભાશકર જે સ્થપતિ આઘડભાઇના કનિષ્ઠ પુત્ર થયા તેઓએ શ્રીનાથજી નામના વિખ્યાત સૂત્રધારે કલ્યાણકારી
વાસ્તુમ જરી ” નામના ગ્રંથ પહેલાં સેાળમી સદીમાં રચેલા. તેના અંતર્ગત
प्रासाद मंजरी" नामनो ग्रंथ पर सुप्रबोधिनी नामनी टीअ ते प्रसिद्ध વશકુળમાં ઉત્પન્ન થયેલા શ્રી પ્રભાશ કર સ્થપતિએ કરી.