________________
રવિણાઃ
પ્રાસાદને વિસ્તાર એક હાથ હેય તે ૩૩ આંગળ, બે હાથને હોય તો પપ આંગળ, ત્રણ હાથનો હોય તે ૭૭ આંગળ, ચાર હાથને હેય તે ૭ આંગળ, પાંચ હાથને હેય તે પાંચ હાથ, છ હાથનો હોય તે પાંચ હાથ અને ૨૨ આંગળ, સાત હાથને હોય તે છ હાથ અને ૧૭ આંગળ, આઠ હાથનો હેય તે સાત હાથ અને આ આંગળ, નવ હાથનો હોય તે સાત હાથ અને ૧૯ આંગળ, દશ હાથને હોય તો આઠ હાથ, પંદર હાથનો હોય તો દશ હાથ અને છ આંગળ, વીશ હાથને હોય તે બાર હાથ અને બાર આંગળ, પચીસ હાથને હેય તો ચૌદ હાથ અને ૧૮ આંગળ, ત્રીશ હાથનો હોય તે ૧૭ હાથ, પાંત્રીશ હાથનો હોય તે ૧૯ હાથ અને છ આંગળ, ચાલીશ હાથને હેય તે ૨૧ હાથ અને ૧૨ આંગળ, પીસ્તાલીશ હાથનો હોય તે ૨૩ હાથ અને ૧૮ આંગળ, અને પચાસ હાથનો હેય તે ૨૫ હાથને ઉદય કરે પ્રાસાદના ઉદયમાનથી પીઠનું ઉદયમાન–
एकविंशत्यंशभक्ते प्रासादस्य समुच्छ्रये ।
पञ्चादिनवभागान्तं पीठस्य पञ्चधोदयः ॥१९॥ પ્રાસાદના ઉદયના એકવીશ ભાગ કરવાં, તેમાંથી પાંચ, છ, સાત, આઠ અથવા નવ ભાગ જેટલે પીઠને ઉદય કરો. આ પાંચ પ્રકારને પીઠ ઉદય જાણ ૧૯૯ મંડોવર (દીવાલ)નાં ઉદયનાં થરોનું માન
वेदवेदेन्दुभक्ते तु छायान्तं पीठमस्तकात्। खुरकः पञ्चभागः स्याद् विंशतिः कुम्भकस्तथा ॥२०॥ कलशोऽष्टौ द्विसाध तु कर्तव्यमन्तरालकम् ।। कपोतिकाष्टौ मञ्ची च कर्तव्या नवभागिका ॥२१॥ पश्चत्रिंशत्पदा जङ्घा तिथ्यशैरुद्गमो भवेत् । वसुभिर्भरणी कार्या दिग्भागैश्च शिरावटी ॥२२॥ अष्टांशो; कपोतालि-द्विसाधमन्तरालकम् । छाद्यं प्रयोदशांशोच्चं दशभागैविनिर्गमः ॥२३॥
તિ મંડોr: ! પીઠની ઉપર ખુરાથી છજજાના અંત સુધી મંડેવર (દીવાલ)ના ઉદયના એકસોચુમ્માલીશ (૧૪૪) ભાગ કરવાં. તેમાં પાંચ ભાગને ખુરે, વીશ ભાગને કુંભ, મઠ १ त्रिंशरपम्चयुता । २ शिरापट्टी दांशिका । પ્રા. ૭