________________
प्रासादमण्डने પ્રાસાદની જગતીની ઊંચાઈ અઢી હાથની કરવી. પછી પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદની જગતી પ્રાસાદનાં અર્ધા ભાગે, તેરથી વીસ હાથના પ્રાસાદની જગતી ત્રીજે ભાગે અને પચીસથી પચાસ હાથના પ્રાસાદની જગતીની ઊંચાઈ પ્રાસાદનાં એથે ભાગે કરવી ‘આ અપરાજિતને મત છે જુએ સૂત્ર ૧૧૫ શ્લોક ૨૩ થી ૨૬ ૧૦ જગતીની ઊંચાઈનાં થનું માન–
तदुच्छयं भजेत् प्राज्ञस्त्वष्टाविंशतिभिः पदैः। त्रिपदो जाडधकुम्भश्च द्विपदं कणकं तथा ॥११॥ જન્નત્રનાગુ ત્રિપા fફારાત્રિના द्विपदं खुरकं कुर्यात् सप्तमागं च कुम्भकम् ॥१२॥ कलशस्निपद: प्रोक्तो भागेनान्तरपत्रकम् । कपोतालिस्त्रिभागा च पुष्पकण्ठो युगांशकः ॥१३॥ पुष्पकानाडयकुम्भस्य निर्गमश्चाष्टभिः पदैः ।
कर्णेषु च दिशांपालाः प्राच्यादिषु प्रदक्षिणाः ॥१४॥ જગતીની ઊંચાઈના અઠ્ઠાવીશ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગને જાડચકુંભ, બે ભાગની કણ, ત્રણ ભાગની પદ્મપત્ર સાથે ગ્રાસ પટ્ટી, બે ભાગને ખુર, સાત ભાગનો કુંભ, ત્રણ ભાગને કલશ, એક ભાગનું અંતરપત્ર, ત્રણ ભાગની કવાલ, અને ચાર ભાગને પુષ્પકંઠ બનાવો. પુષ્પકંઠથી જાડકુંભાને નિર્ગમ(નીકાળો) આઠ ભાગ રાખ. જગતીના કણાઓમાં પૂર્વાદિ સૃષ્ટિક્રમે દિકપાલની સ્થાપના કરવી છે ૧૧ થી ૧૪ જગતીની શોભાના આભૂષણ
प्राकारैर्मण्डिता कार्या चतुर्भिारमण्डपैः ।
मकरैर्जलनिष्कासः सोपानस्तोरणादिभिः ॥१५॥ જગતીની ચારે તરફ ગઢ કર. તેની ચારે દિશામાં ચાર દ્વારા મંડપવાળા કરવાં. પાણી નીકળવા માટે મગરના મુખવાળી નાળીઓ કરવી. તથા પગથિયાં અને તારણોથી શોભાયમાન જગતી કરવી તે ૧૫ છે
૧ ghો જન્મ 1
૧. શિપિઓની માન્યતા છે કે અહિં પ્રાસાદનું માન લેવું નહિ, પણ ગજને / અર, ચા કે ત્રીજો ભાગ લે, આ કથન વ્યાજબી હોય તેમ લાગતું નથી. કારણ
અપરાજિતપૃચ્છા જેવા વાસ્તુશાસ્ત્રના મુખ્ય ગ્રંથમાં મહાપ્રાસાદના ભાગે લેવાનું લખે, છે. એ સૂત્ર ૧૧૫ શ્લોક ૨૫મે,