________________
-
-
-
प्रासामने અપરાજિત પૃચ્છા સુર ૧૧૫ માં લખે છે કે–
“प्रासादपृथुमानेन द्वि(त्रि ?)गुणा चोत्तमा तथा । मध्यमा चतुर्गुणा याधमा पश्चगुणोच्यते ॥"
શે. ૧૦ પ્રાસાદના વિસ્તારથી બમણું જગતી હોય તે જ્યેષ્ઠ માનની, ચાર ગુણી હોય તે મધ્યમ માનની અને પાંચ ગુણ હેય તે કનિષ્ઠ માનની જગતી કહેવાય.
ન્ય ચેષ્ઠા વિષ્ટ છે જ ઘi |
प्रासादे जगती कार्या स्वरूपा लक्षणान्विता ॥४॥ કનિષ્ઠ પ્રાસાદને માનની જગતી, મધ્યમ પ્રાસાદને મધ્યમ જગતી અને શ્રેષ્ઠ પ્રાસાદને કનિષ્ઠ માનની જગતી પ્રાસાદના સ્વરૂપવાળી અને લક્ષણવાળી કરવી ૪ અપરાજિતપૃચ્છા સત્ર ૧૧પમાં લખે છે કે –
" ज्येष्ठा कनिष्ठप्रासादे मध्यमे मध्यमा तथा।
ज्येष्ठे कनिष्ठा व्याख्याता जगती मानसंरव्यया ॥" કનિષ્ટમાનના પ્રાસાદને ઝમાનની, મધ્યમમાનના પ્રાસાદને મધ્યમમાનની અને જયેષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠમાનની જગતી બનાવવી કહી છે.
रससप्तगुणारव्याता जिने पर्यायसंस्थिता ।
द्वारिकायां च कर्तव्या तथैव पुरुषत्रये ॥५॥ અવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષના પરિકરવાળા અર્થાત દેવકુલિકાવાળા જિનપ્રસાદને, દ્વારિકા પ્રાસાદને અને ત્રિપુરૂષ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ) પ્રાસાદને છ ગુણ અથવા સાતગુણી જગતી કરવી પn મંડપની જગતી
मण्डपानुक्रमेणैव सपादांशेन साईतः। __द्विगुणा वायता कार्या सहस्रायतने विधिः ॥६॥ સંડપને અનુક્રમે સવાયી, ડેઢી અથવા બમણી જગતી કરવી. હજારે પ્રાસાદમાં આ વિધિ છે ૬
...
अनिष्ठ कमिष्ठा ज्येष्ठा ।२ भ्रमणी।
स्वहस्तायतने ।