________________
जिनेन्द्रप्रासादाध्यायः
કર પાપનાશન પ્રાસાદશદ ત્તિ રચાર પ્રસાર વાવનારાના ઉદ્દા
इति पापनाशनप्रासादः ॥१२॥
ઉપરના માનવેન્દ્ર પ્રસાદના કેણા ઉપર એક એક તિલક ચઢાવે તે પાપનાશન નામને પ્રાસાદ થાય છે. આ ૬ આ સંખ્યા પૂર્વવત્ ૧૮૧ અને તિલક ૧૨, કે ૪ પઢરે ૮.
૪૩ માનસતુષ્ટિનામના મુનિસુવ્રત પ્રાસાદ–વિભકિત ૨૦મી.
चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते। पाहुद्वयं रथकर्णौ भद्रार्ध त्रयभागिकम् ॥९॥ श्रीवत्सं केसरी देयं कर्णे रथे क्रमद्वयम् । द्वादशैवोरुशृङ्गाणि स्थापयेच्च चतुर्दिशि ॥१८॥ मानसतुष्टिनामोऽयं प्रासादो मुनिसुव्रतः ।
इति मानसतुष्टिनाममुनिसुव्रतप्रासादः ॥३॥
પ્રાસાદની સમચોરસ ભૂમિના ચૌદ ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, બે ભાગને પઢશે અને ત્રણ ભાગનું ભદ્રાઈ કરવું, કેણા અને પઢરા ઉપર કેસરી ક્રમ અને શ્રીવત્સ શુંગ ચઢાવવું, ભદ્રની ઉપર ચારે દિશાના મળી કુલ બાર ઉરૂગ ચઢાવવાં, આ માનસતુષ્ટિ નામને મુનિસુવ્રત પ્રાસાદ છે. ૯૭ ૯૮ ઇંગસંખ્યા-કેણે ૨૪, પઢરે ૪૮, ભદ્રે ૧૨ એને એક શિખર કુલ ૮૫ ગ.
૪૪ મનેત્યાચંદ્ર પ્રસાદ
तद्रूपे रथे तिलकं मनोल्याचन्द्र नामतः ॥१९॥
इति मनोल्याचन्द्रप्रासादः
॥
ઉપરના માનસતુષ્ટિ પ્રાસાદના પ્રતિરથ ઉપર એક એક તિલક ચઢાવે તે મલ્યાચંદ્ર નામને પ્રાસાદ થાય છે. તે હા ગસંખ્યા પૂર્વવત્ ૮૫ અને તિલક
૮ પહેરે.
5 ‘કનોડાવો.'