________________
अष्ठमोऽध्यायः વાસ્તુ પુરુષની ઉત્પત્તિ
पुरान्धकमधे रुद्र-ललाटात् पतितः क्षितौ। स्वेदस्तमात् समुद्भूतं भूतमत्यन्तं दुस्सहम् ॥९॥ गृहीत्वा सहसा देवै-यस्तं भूमावधोमुखम् ।
जानुनी कोणयोः पादौ रक्षोदिशि शिवे शिरः ॥९७।। પ્રાચીન સમયમાં જ્યારે મહાદેવે અંધક નામના દૈત્યને વિનાશ કર્યો, તે સમયમાં પરિશ્રમના લીધે મહાદેવના કપાળમાંથી પરસેવાનું બિન્દુ પૃથ્વી ઉપર પડ્યું, તે બિંદુથી મહા ભયંકર એક ભૂત ઉત્પન્ન થયે, તેને દેએ જલદીથી પકડીને પૃથ્વી ઉપર ઊઠે પાડી દે છે, તેની બન્ને જાનુ (ગોઠણ) અને હાથની બને કેણીએ અનુક્રમે વાયુકોણ અને અગ્નિકોણમાં, બને ચરણ નૈઋત્યકેણમાં અને મુખ ઇશાનકેણમાં રહે, તે પ્રમાણે ઊંધે પાડી દીધે. ૯૬ ૯૭ |
વારિત્તા પન્ન થાતુ રિયત સુI
देव्योऽष्टौ बाह्यगास्तेषां वसनादु वास्तुरुच्यते ॥९८॥ તે ઊંધા પડેલા વાસ્તુ પુરૂષના શરીર ઉપર પસ્તાલીશ દેવ બેસી ગયા અને તેના ચારે કેણે આઠ દેવીઓ પણ બેસી ગઈ, આ પ્રમાણે ત્રેપન દેવ વાસ્તુ પુરૂષમાં નિવાસ કરે છે, તે માટે તેને વાસ્તુ કહે છે. ૯૮
अधोमुखेन विज्ञप्तै-स्त्रिदशैर्विहितो पलिः। तेव बलिना शान्ति करोति हानिमन्यथा ॥९९॥ प्रासादभवनादीनां प्रारम्भे परिवत्तने ।
वास्तुकर्मसु सर्वेषु पूजितः सौख्यदो भवेत् ॥१०॥ ઊંધે પડેલ વાસ્તુપુરૂષ દેવને વિનતિ કરે છે કે જે મનુષ્ય મારા શરીર ઉપર બેઠેલા દેવોને વિધિપૂર્વક બલિ (પૂજા સામગ્રી) આપશે, તે બલિના પ્રભાવથી હું તે મનુષ્યને શાંતિ આપીશ, અને જે બલી નહિ આપે તેને હું હાનિ કરીશ, તે માટે પ્રાસાદ અને ભવન આદિના વાસ્તુકર્મના પ્રારંભમાં અને સંપૂર્ણ થાય ત્યાં સુધી બધાં વાસ્તકર્મમાં વાસ્તુ પૂજન કરવાથી સુખશાંતિ થાય છે. જે ૯ ૧૦૦
एकपदादितो वास्तु-यावत्पदसहस्रकम् । द्वात्रिंशन्मण्डलानि स्युः क्षेत्रतुल्याकृतीनि च ॥१०॥