________________
प्रासादमाने કઈ મકાન આદિનું પડી ગએલ ઈંટ, ચુને, પાષાણ અને લાકડાં આદિ વાસ્તુ દ્રવ્ય, બીજા મકાન આદિમાં લગાડવું નહિ, જે મંદિરમાં લગાડે તે દેવ અપૂજિત રહે અને ઘરમાં લગાડે તે માલિકને વાસ થાય નહિ અર્થાત ઘર શૂન્ય રહે. ૪ અચલ શિવાલય ઉઠાવવાનો છેષ
स्वस्थाने संस्थितं यच्च विप्रथास्तुशिवालयम् ।
अथाल्यं सर्वदेशेषु चालिते राष्ट्रविभ्रमः ॥५॥ પિતાના રથાનમાં યથાસ્થિત રહેલ વિપ્રવાસ્તુ શિવાલયને ચલાયમાન કરવું નહિ, જે ચલાયમાન ન હોય તેને ચલાયમાન કરવાથી દેશમાં વિક્રમ પેદા થાય. ૫ જીર્ણોદ્ધારનું પુણય–
वापीकूपतडागानि प्रासादभवनानि च। .
जोर्णान्युद्धरते यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥६॥ વાવ, કુ, તલાવ, પ્રાસાદ (મંદિર) અને ભવન, એ જ થઈ ગયા હોય, તે તેને ઉદ્ધાર કરે જોઈએ, જીર્ણોદ્ધાર કરવાથી આઠ ગણું ફલ મળે છે. દ જીર્ણોદ્ધારનું વાસ્તુસ્વરૂપ
तद्रूपं तत्प्रमाणं स्यात् पूर्वसूत्रं न 'चालयेत् ।
. हीने तु जायते हानि-रधिके स्वजनक्षयः ॥७॥ જીર્ણોદ્ધાર કરવામાં પ્રાચીન વાસ્તુ જે આકારનું અને જે માનનું હેય, તેજ આકારનું અને તેજ માનવું કરવું, જે પહેલાનાં વાસ્તુમાં માનથી હીન કરે તે હાનિ થાય અને અધિક કરે તે સ્વજનની હાનિ થાય. ૭
वास्तुद्रव्याधिकं कुर्यान्मृत्काष्ठे शैलजं हि वा।
शैलजे धातुजं वापि धातुजे रत्नजं तथा |८|| જીર્ણોદ્ધાર કરતી વખતે પ્રથમનું વાસ્તુ અલ્પદ્રવ્યનું હોય તે તે અધિક દ્રવ્યનું બનાવવું. જેમકે-પ્રથમનું વાસ્તુ માટી અથવા લાકડાનું હોય તે પાષાણુનું કરવું. પાષાણનું હોય તો ધાતુનું અને ધાતુનું હોય તે રત્નનું કરવું. ૮
૧ ૩' ૨. “તું ઘનફળ *