________________
૨૩૮
प्रासादमण्डने
बृहद्दलैभिन्नौद्भिन्ना मण्डपक्रमभागतः । आसां युक्तिर्विधातव्या मेरुकूटान्तकल्पना ॥"
તવંગ અને ફૂટની વચમાં બે ભાગના વિસ્તારવાળું અને એક ભાગના ઉદયવાળું તલના ભૂષણ રૂપ તિલક કરવું, તવંગા અને રથિકા બે ભાગના ઉદયવાળા કરવાં. અડતાલીશ કુટ; નવ ઘંટા અને બાર સિંહવાળી નંદિની નામની સંવરણ તે શાંતિની ઈચ્છા કરનારા એ કરવી, સમચોરસ ક્ષેત્રમાં તિલકની વૃદ્ધિ કરવી જોઈએ, મંડપ વિસ્તારથી અરધો ઉદયમાં કરે, ભૂમિના બાર ભાગ કલ્પના કરવી, મંડપના ભાગનું ક્રમથી ભિન્ન અને ઉભિન્ન સંવરણાઓ થાય છે. પચીસમી મેરૂકૂટ નામની સંવરણા સુધી આવી યુક્તિઓથી સંપરણાઓ બનાવવી.
ઇતિશ્રી સૂત્રધાર મંડનવિરચિત પ્રાસાદ મંડનના મંડપબલાણક સંવરણ લક્ષણવાળા સાતમા અધ્યાયની પંડિત ભગવાનદાસ જેને સુબોધિની નામની ભાષા ટીકા રચી. ૭
. . i
hણા અંતિમ