________________
प्रासादमण्डने एकत्रिवेदषट्सप्ता-कचतुष्क्यस्त्रिकत्रये। अग्रे भद्रं विना पार्श्व पार्श्वयोरग्रतस्तथा ॥२२॥ अग्रतस्त्रिचतुष्क्यश्च तथा पाश्चद्वयेऽपि च ।
मुक्तकोणे चतुष्क्यौ ' चेदिति द्वादश मण्डपाः ॥२३॥ ગૂઢ મંડપની આગળ એક, તીન, ચાર, છ, સાત અને નવ ચેકી, એ છ પ્રકારનાં ચોકી મંડપ થયાં. નવ ચોકીવાળા મંડપની આગળ એક એકી હાય ૭, તથા આગળ ચોકી ન હોય પણ બને તરફ પડખામાં એક એક ચકી હેય ૮, તથા બને પડખે અને આગળ એક એક ચોકી હાય ૯, અથવા આગળ ત્રણ ચેકી હોય અર્થાત ત્રણ ત્રણ ચકીવાળી ચાર લાઈન હેય ૧૦, તેની બે પડખે એક એક ચેકી હેય ૧૧, અથવા પડખે અને આગળ એક એક ચોકી હેય ૧૨, આ પ્રમાણે બાર પ્રકારના ચેકી મંડપ છે. જે ૨૨ ૨૩ છે
અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૮૭માં લખે છે કે–ગૂઢ મંડપની આગળ એક ચેકીવાળા મંડપનું નામ સુભદ્ર ૧, ત્રણ ચેકીવાળાનું નામ કિરટી ૨, ત્રણ ચેકીની આગળ એક ચાકી હોય તેનું નામ દુંદુભી ૩, ત્રણ ત્રણ ચેકીની બે લાઈન, એટલે છ ચેકીવાળાનું નામ પ્રાંત ૪, છ ચેકીની આગળ એક ચોકી હેય એવાં મંડપનું નામ કામદ ૫, ત્રણ ત્રણ ચેકીની ત્રણ લાઈન, એટલે નવ ચોકીવાળા મંડપનું નામ શાન્ત , આ શાંત મંડપની આગળ એક કી હોય તેનું નામ નંદ ૭, શાંત મંડપની આગળ ચાકી ન હોય, પણ બન્ને પડખે એક એક ચકી હોય તેનું નામ સુદર્શન ૮, શાંત મંડપની આગળ અને બને પડખે એક એક ચોકી હોય તેનું નામ રમ્યક ૯, તીન તીન ચેકીવાળી ચાર લાઈન હોય તેનું નામ સુનાભ ૧૦, સુનાભ મંડપની બે પડખે એક એક ચાકી હોય તેનું નામ સિંહ ૧૧, અને સિંહમંડપની આગળ એક ચોકી હોય તેનું નામ સૂર્યાત્મક મંડપ છે. આ મંડપની ઉપર ઘુમટ અથવા સંવરણા કરવી જોઈએ.
गूढस्याग्रे प्रकर्तव्या नानाचतुष्किकान्विताः । चतुरस्त्रादिभेदेन वितानैबेहुभिर्युताः ॥२४॥
ત્તિ દ્વારાત્રિમes: !
ઉપરોક્ત બાર પ્રકારનાં ચોકી મંડપ ગૂઢ મંડપની આગળ અનેક પ્રકારની ચેકીવાળા કરવા જોઈએ. એ મંડપ સમરસ આદિ આકૃતિવાળા અને અનેક પ્રકારના વિદ્વાન (ચંદ્રવા)વાળા બનાવવા જોઈએ. એ ૨૪ ૨ ‘જો કે હરિ !'