________________
सप्तमोऽध्यायः
१२१ આઠ જાતિના ગૂઢ મંડપ–
भित्तिः प्रासादवद्गूढे मण्डपेऽष्टविधेषु च । चतुरस्त्रा सुभद्रश्च तथा प्रतिरथान्वितः॥१६॥ मुखभद्रयुतो वापि द्वित्रिप्रतिरथैर्युतः।
कोदकान्तरेणाथ भद्रोदकविभूषितः ॥१७॥ આઠ પ્રકારના ગૂઢ મંડપોને પણ પ્રાસાદના જેવી દીવાલ બનાવવી. તે સમરસ, સુભદ્ર અને પ્રતિરથવાળા, મુખભદ્રવાળા, બે અથવા ત્રણ પ્રતિરથવાળા, કોણે અથવા ભદ્દે જલાન્તરવાળા, એ પ્રમાણે આઠ પ્રકારના ગૂઢમંડપ છે. ૧૬ ૧૭
सुरतवन
Fory:
शुदमंडय
सर्वतोमर
VAAM
इंद्रनील
समय:
TA
--
-
A
-
--
-
-
THE
मध्य