________________
प्रासादमण्डने શંગ, ઉપરથ ઉપર એક ઈંગ અને ભદ્રની ઉપર ત્રણ ત્રણ ઉશંગ ચારે દિશામાં ચઢાવવાં, શિખરનો વિસ્તાર પાંચ ભાગને રાખવો, આવી જતનો માહેન્દ્ર નામનો પ્રાસાદ મનુષ્યને રાજ્ય દેવાવાળે છે. તે ૨૦ થી ૨૬ છે શુગસંસ્થા, કેણે ૮, પ્રતિરથે ૧૬, રથે ૮, ભદ્ર ૧૨ એક શિખરકુલ ૪૫ શૃંગ અને તિલક ક. ૧૧ રત્નશીર્ષ પ્રાસાદ– कर्णे शृगनय शेषं पूर्ववद् रत्नशीर्षकः ।
इति रत्नशीर्षः। જે મહેન્દ્રપ્રસાદના કશા ઉપર એક શગ અધિક વધારવાથી અર્થાત્ ત્રણ ઈંગ કરવાથી રત્નશીર્ષ નામને પ્રાસાદ થાય છે. શુગસંખ્યા ૪૯, તિલક ૪. ૧૨ સિતશંગ પ્રાસાદ
त्यक्त्वैकशृङ्ग भद्रस्य मतालम्बं च कारयेत् ।। २३ ॥ मस्तके तस्य छायस्य शृङ्गयुग्मं प्रदापयेत् ।
सितशृङ्गस्तदा नाम ईश्वरस्य सदा प्रियः ।। २४ ।। રત્નશીર્ષપ્રાસાદના ભદ્રની ઉપરથી એક ઈંગ કમ કરીને બદલામાં ગવાક્ષ કરે, તેના છજજાની ઉપર બે ગ કરવા, આવી જાતને સિતશૃંગ પ્રાસાદ ઈશ્વરને હંમેશાં પ્રિય છે . ૨૪ ૫ ઇંગસંખ્યા-કાણે ૧૨, ૧૮રે ૧૬, રથે ૮, ભદ્રે ૮ ગવાક્ષના છજા ઉપરના ૨, એક શિખર કુલ ૫૩ શૃંગ અને ૪ તિલક ૧૩ ભૂધર અને ૧૪ ભુવનમંડન પ્રાસાદ–
तिलकं यधुपरथे भूधरो नाम नामतः।
छायशङ्गे तु तिलकं नामा भुवनमण्डनः ॥ २५ ॥ સિતશંગ પ્રાસાદના ઉપરથ ઉપર એક એક તિલક ચઢાવે તે ભૂધર નામનો પ્રસાદ થાય છે. ગસંખ્યા પૂર્વવત, તિલક ૨૦
અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૫૭ માં લખ્યું છે કે-ર૭, પ્રતિરથની ઉપર તિલક ચઢાવવું. અને બાકીનાં બધાં ફૂગ પંચાડી રાખવાં, આવી જાતને ભૂધર નામનો પ્રાસાદ છે.?
છજજાનાં ઇંગે ઉપરે એક એક તિલક કરવાથી ભુવનમંડન નામનો પ્રસાદ વાય છે, ૨૫ રેખાએ છીવત્સ શંગ ચઢાવે એવું અપરાજિતમાં કહ્યું છે.