________________
मानतुङ्ग शास्त्र
અથ શ્રીમાન તુંગાચાર્યના આ ગ્રંથ બનાવવામાં, મણિક૯૫ના સાધક મનુષ્યોને. મણિએના ગુણામાં પ્રેમ થાય મણિઓની યથાવિધિ
પુજાએથી ઉત્પન્ન થતા પુયમાં લાભ થાય, રાષવાલા મણિઓમાં રોષ થાય, વિધિહીન પુજાથી પાપ થાય, વિધિથી પુજાએલા મણિએ સતે ઈચ્છિત પ્રાપ્તિ થાય, જોકે પણ એમ છે તે પણ શ્રીમાનતુંગ એવા શ્રીવીતરાગને ધર્મ તે શ્રીમાનતુંગ શ્રીવીતરાગજ જાણે છે. બીજાઓ જાણવા સમર્થ નથી એથી ટીવીતરાગને સર્વ પાપનાશક અને સર્વ પુરૂષાર્થને આપનાર ધર્મ છોડીને જે આ બનિ ઉપાસના કરે છે તે મુર્ખાઓ છે. એમ શ્રીમાન તુંગાચાર્યને મત છે, ૬૧ /
इतिश्वेताम्बराचार्य श्रीमानतुङ्गकृतेमानतुङ्गाभिधानोत्त्मशास्त्रे परब्रह्मसागरे उत्पन्नमणि
संकेतस्थानलक्षणोनाम प्रथमोध्यायः
समाप्तः