________________
३२२
क्षीरार्णव अ.-१२० क्रमांक अ.-२२ ચતુર શિલ્પીએ કરવું. ચારે તરફ મંડપ યુક્ત એક આડ જિનાયતન સુધીની દેવકુલીકાઓની રચના કરવી. બીજ મહાધરની વચ્ચે સમવસરણની રચના કરવી. તેમ જ બે મહાધરની વચ્ચે પણ હે મુનિરાજ, સમવસરણદિની રચના કરવી. તે સર્વ માન પ્રમાણુ યુક્તિથી કરવાં. તેમાં મુનીંકો, વિદ્યાધર, ગંધર્વાદિના રૂપે સહિત કરવાં. તેમાં વેધ દોષને સંશય ન રહે તેમ કરવું. મહાધરની બીજી પંક્તિમાં તેની પાછળ પ્રદક્ષિણા કરવી. એ રીતે બ્રમયુક્ત જિનાયતન એકસે આઠની સંખ્યામાં રાખવી. ૧૬૯ થી ૧૭૩.
दो मंडपके अंतरभाग तक (मध्यका) मंडप भूमि मजलेवाला ऊँचा करना। महाधरकी सन्मुख समवसरण करना । इस तरह चारों दिशाओंमें चतुर शिल्पीको करना । चारों तरफ मंडपोंसे युक्त एकसौ आठ जिनायतन तककी देवकुलिकाओंकी रचना करना । दूसरे महाधरोंमें समवसरणकी रचना करना । और दो महाधरोंके बिच भी हे मुनिराज, समवसरणादिकी रचना करना । उसमें सब मान प्रमाण युक्तिसे करना। उसमें मुनींद्रों, विद्याधरों, गंधर्वादिके रूपोंके सहित करना । उसमें वेध दोषोंका संशय न रहे इस तरह करना । महाधरकी दूसरी पंक्तिमें उसके पीछे प्रदक्षिणा करना । इस तरह भ्रमयुक्त जिनायतन एकसौ आठकी संख्यामें रखना । १६९ से १७३
इति श्री विश्वकर्मा कृतायां क्षीरार्णवे नारद पृच्छायां क्षीरार्णव महा चातुर्मुखादि लक्षण नाम शताविंशतितमोऽध्याय ॥ १२०॥
ઈતિ શ્રી વિશ્વકમાં વિરચિત ક્ષીરાણુવ શ્રી નારદજીએ પૂછેલ મહાચતુર્મુખ લક્ષણ શિલ્પ વિશારદ સ્થપતિ શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ એ રચેલી ગુર્જર ભાષામાં સુપ્રભા નામની मापा जाने से पीसमे। अध्याय ।। १२० ।। (म| 240 २२)
इति श्री विश्वकर्मा विरचित क्षीरार्णवमें श्री नारदजीके पूछे हुए महाचतुर्मुख लक्षण शिल्प विशारद स्थपति श्री प्रभाशंकर ओघडभाईकी रचि हुई गुर्जर भाषामें सुप्रभा नामकी भाषाटीका का एकसौ बीसवाँ अध्याय ।। १२० ।। (क्रमांक अ. २२)
.XXXXxxxxx.
*
इति श्री
xxxxxxxxx