________________
अथ चातुर्मुख प्रासाद स्वरूप लक्षणम्
क्षीरार्णव अ० १२० क्रमांक २२
श्री नारद उवाव
स्वर्गे देवलोके च मधवन्स्थानमुत्तमम् । अन्यच्च किं विशिष्ठं स्यात् कथय मम साम्प्रतम् ॥ १ ॥ यावत् सप्तपातालं ब्रह्मांड सप्तसंख्यया । चतुर्मुखो हि प्रासादो कथय परमेश्वर ॥ २ ॥
શ્રી નારદજી કહે છે. જેમ સ્વર્ગમાં દેવલાક વિશે ઈંદ્રનું સ્થાન ઉત્તમ છે તેમ ખીજું શું ઉત્તમ છે તે મને હમણાં કહે. સાત પાતાળ અને સાત બ્રહ્માંડ એ ચૌદ લેાકમાં એવું ચતુર્મુખ પ્રાસાદનું વન હે પરમેશ્વર, भने । १-२.
श्री वास्वजी कहते हैं - जिस तरह स्वर्गमें, देवलोकमें इंद्रका स्थान उत्तम है इस तरह दूसरा क्या उत्तम है, वह मुझे अब कहो । सात पाताल और सात प्रांड इन चौदह लोकमें ऐसे चतुर्मुख प्रासादका वर्णन हे परमेश्वर मुझे कहो । १-२. ffer
क्षीराचे समुत्पन्नाः प्रासादाच अनेकधा । तन्मध्ये श्रेष्ठप्रासादः चतुर्मुखः सुशोभनः ॥ ३ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે. ક્ષીરાણુ વમાં અનેક પ્રકારના પ્રાસાદો ઉત્પન્ન થયેલા છે તેમાં સ્વેત્તમ એને શ્રેષ્ઠ શ્રેણીના ચતુર્મુખ પ્રાસાદ સુંદર શાભનીક છે. ૩. श्री विश्वकर्मा कहते हैं-क्षीरार्णवमें अनेक प्रकार के प्रासादों उत्पन्न हुए है। जनमें सर्वोत्तम ऐसा श्रेष्ठ श्रेणीका चतुर्मुख प्रासाद सुंदर शोभनीक है । ३.
(૧) આ અધ્યાય સ. ૧૭૬૭ આસે શુકલ ૧૫ ભેમવારની પ્રત પરથી ઉતારેલ છે આજ અધ્યાય વ્રુક્ષાવમાં સંપૂર્ણ છે જ્યારે હીરાણુવમાં શ્લોક ૯૨ સુધીના અપૂર્ણ ગુજરાત સૌરાષ્ટ્રની પ્રતામાં મળે છે. શ્લોક ૪ થી ૧૦ સુધીના અનુવાદ અમારી મતિ પ્રમાણે બંધ બેસતા કરવા પ્રયત્ન કર્યાં છે. શુદ્ધિ પ્રાપ્ત થયેલી અમારી કોઈ ક્ષતિ હશે તે તે સુધારીશું અગર કોઈ વિદ્વાન અમારું' લક્ષ્ય દોરશે તે! અમે આભારી થઈશું.
( १ ) इस अध्यायको सं. १७६७ आसो शुक्ला १५ भोमवार की प्रत पर से उतारा है। वृक्ष यही अध्याय संपूर्ण हैं और क्षीराणैव श्लोक ९२ तकका अपूर्ण गुजरात सौराष्ट्रकी प्रतोंमें मिलता है। श्लोक ४ से २० तकका अनुवाद हमारी मतिके अनुसार योग्य रूपमें लागु करनेका प्रयत्न किया है। शुद्धि प्राप्त होके हमारी कोई क्षति होगी तो उसे हम सुधारेंगे। या कोई विद्वान हमारा लक्ष्य खिंचेगा तो हम उसके ऋणी बनेंगे ।