________________
अथ शिखराधिकार
अथकलश-यथाकलशस्य यत् द्रव्यं प्रासादाष्टमांशकंम् ।
विस्तारकृते प्राज्ञ उदयं च सार्द्ध संगुणम् ॥४५॥ ततो नवधा विभक्तं च पडघीभागमेवच । अण्डकं च त्रयो भाग ग्रीवायां भागएवच ॥१५॥ पनडी कंकणीयुक्तं भागमेकं च कारयेन् ।
अंडकोच्च यो भागे भागेकं मस्तको परि ॥४६॥ જે દ્રવ્યને પ્રાસાદ હોય તે દ્રવ્ય (પાષાણુ કે ધાતુ કે કાષ્ટ)ને કળશ, પ્રાસાદ જેટલે રેખાયે હોય તેના આઠમા ભાગે પહોળા કરવા અને પહોળાઈથી દોઢે ઉંચે ડાહ્યા શિલ્પીએ કરે નીચેની પડઘી પીઠ એક ભાગની, અંડક ત્રણ ભાગને, ગળું છજીને કણી એકેક કુલ બે ભાગની અને દોડલે = બીજપુર ત્રણ ભાગ ઉંચે અને તે મથાળે એક ભાગને પહેલે ડેડલ કરે એ રીતે. નવ ला याना शुवा. ४४-४५-४६.
जिस द्रव्यका प्रासाद हो उस द्रव्य (पाषाण या धातु या काष्ट) का कलश, प्रासादको वह जितना रेखाके पर हो उसके आठवें भागमें चौडा करना । और चौडाईसे डेगुना ऊँचा करना । नीचेकी पडदा पीठ एक भागकी, अंडक तीन भागका, गला, छजी और की एक एक कुल दो भागकी और दोडला = वीजपुर, तीन भाग ऊँचा और उस शीर्षककेपर एक भागका चौडा दोडला करना । इस तरह नौ भाग ऊँचाईके जनता । ४४-४५-४६
(૧૧)પ્રાસાદની રેખાના આમાંશ કળશ એ કનિષ્ઠમાન કહે છે. તેને સામે ભાગ વધારવાથી શ્રેષ્ઠ માન અને બત્રીસમો ભાગ વધારવાથી મધ્યમાન કળશની પહોળાઈને જાણવા.
ધિરાટ, દ્રાવિડ, ભૂમિ, વિમાન અને વલ્લભાદિ જાતિના પ્રાસાદને પ્રાસાદના છા ભાગે વિસ્તારને કળશ કરે છે.
કળશનાં બીજ બે માણા કહ્યાં છે. શિખરના પાયાની પહોળાઈને પાંચમા ભાગે કળશ પહોળો કરવાનું રહ્યું છે તેમજ આમડાસારાના સેળ ભાગ કરી તેના પાંચમા ભાગે કળશ પહોળો રાખવાનું ત્રીજું પ્રમાણ છે.
(११) प्रासादको रेखाके अष्टमांश कलश यह कनिष्मान कहा है। उसके सोलहवे भागका बढ़ानेसे श्रेष्ठमान और बत्तीसवाँ भाग बढ़ा से मध्यमान कलशकी चौड़ाईंके जानना। ...
- वैराट, द्रविड, भूमिज, विमान और वल्लभादि जातिके प्रासादोंको प्रासादके छठे भागमें विस्तारका कलश कहा है। कलशके दूसरे दो प्रमाण कहे हैं । शिस्त्ररके पायचेकी चौडाईके पाँचवे भागमें कलशको चौड़ा रखनके लिये कहा है। और आमलसारेके विस्तारके सोलह भाग कर उसके पाँचवे भागमें कलशको चौड़ा रखनेका तीसरा प्रमाण है।