________________
૨૬
E:-
--
-
-
આ
જ
१० कल्की
विष्णुशाक्तार २
શીવ ૪–૨૨ માં અ-૨ (पेज १२९ की टीका चालु)
(કૌસમાં આપેલા અને - ૧૬ મા કો ઉત્તરાર્ધ અને ( ૧૭ મે લેકના પૂર્વાર્ધ શીરા -
વની કેટલીક પ્રતોમાં નથી.)
દેવ પ્રતિમા સ્થાપન પદ વિભાગ – સંબંધમાં ક્ષીરાવ દીપાર્ણવ, જ્ઞાન રત્નકેશ, અને સુત્ર સંતાન અપરાજિત–આ સર્વ ગ્રંથમાં એક મતે અઠ્ઠાવીશ ભાગને મત સ્વીકારે છે. પરંતુ વાસ્તુરાગ ગર્ભગૃહના દશ ભાગ કહે છે, ઠકુર ફેરૂ વાસ્તુસાર પાંચ ભાગ કહે છે. તેવામૂર્તિ
કરણમ્ અને ચમત ૪૯ ભાગ 0 g કહે છે. સમાજના સુત્રધાર દશ છે અને છ ભાગ કહે છે. અને
સૂત્રધાર વિરપાલવિરચિત ગાલા fજ પણ પાંચ ભાગ કહે છે.
દેવના મૂર્તિ પ્રકરણમાં– ગર્ભ ગૃહાધના એગણુ પચાસ ભાગ કરવા. તેમાં ગર્ભથી પહેલે ભાગ બ્રહ્માંશ-નવ ભાગ દેવાંશ, તે પછીના સોળ ભાગ માનુષાંશ અને તે પછીના ચોવીશ ભાગ પિશાંચક (મળી કુલ ૪૯ ભાગ થયા) બ્રહ્માંશમાં લિંગ સ્થાપના કરવી, બ્રહ્મા વિષ્ણુ સ્થાપન કરવા, મનુષાંશમાં સર્વ દેવ અને પિશાચકમાં માતર, યક્ષ, ગંધર્વ રાક્ષસ, ભૂત આદિની
સ્થાપના કરવી. આ એગણ પચાસ વિભાગનું દેવતાપદ સ્થાપન દ્રવિડ ગ્રંથ માત૬ માં
પણ આપેલ છે. સમાજ સૂત્રધાર ૩૦ ૭૦ માં મહારાજા ભોજન દેવ કહે છે કે,
S
७ राम
६ परशुराम