________________
अथ देवता दृष्टि-पद स्थापनाधिकार
उर्ध्वदृष्टि विनाशाय अधो च भोग हानि च ।
सुखदा सर्वकालेषु समदृष्टि न संशयः ॥८॥
દૃષ્ટિ સ્થાનથી જે ઊંચી દૃષ્ટિ રાખે તે વિનાશ થાય અને નીચી દષ્ટિ રાખે તે સમૃદ્ધિને નાશ થાય માટે સમસૂત્રમાં સરખી, વિભાગે સૂત્રે દૃષ્ટિ રાખવાથી સર્વ કાળમાં સુખ જ રહે તેમાં સંશય ન જાણો. ૮.
___दृष्टि स्थानसे जो ऊँची दृष्टि रखें तो विनाश होता है, और नीची दृष्टि रखे तो समृद्धिका नाश होता है । इसलिये समसूत्र में समान विभागमें सूत्र में दृष्टि रखनेसे सर्वकालमें सुखही रहे उसमें जरा भी संशय न जानना । ८. શિવલિંગ ત્રીજામાં શેપ શાયી, સાતભામાં શાસનદેવ (યક્ષયાણી)ની રાખવી. હવે તે છે અને સાતમા ભાગ વચ્ચે દશભાગ કરી સાતમા ભાગે જિન તીર્થંકરની દૃષ્ટિ રાખવાનું કહે છે. આઠમા ભાગે ચંડી ભૈરવ અને નવમા ભાગે છત્ર ચામર ધારી ઈંદ્રાદિ દેવ, દીપાવ અને લીરાવના દ્રષ્ટિ વિષયના પાઠોમાં નજીવો ફેરફાર છે. ઠકકુર ફેફ વાસ્તુસાર દશભાગ કરી જિનદષ્ટિ સાતમાં ભાગથી પણ નીચે રાખવાનું કહે છે. તેના વિભાગ કેપ્ટકમાં આપેલ છે. દિગંબરાચાર્ય વસુનંદીકૃત પ્રતિષ્ઠાસારમાં કહે છે.
विभज्य नवधा द्वारं तत् षड्भागानधस्त्जेत् ।
ऊर्चे द्वौ सप्तमं तद्वद विभज्य स्थापयेद् दशाम् ॥ દ્વારની ઊંચાઈના નવ ભાગ કરી નીચેના છ ભાગ અને ઉપરના બે ભાગ છોડી દેવા, બાકીનો સાતમો ભાગ રહ્યા તેના નવ ભાગ કરી તેના સાતમે ભાગે જીન પ્રતિમાની દષ્ટિ રાખવી. આમ બેઉ જન મત પણ દૃષ્ટિ વિષયમાં એકમત નથી. મતભેદ છે. આ મત મતાંતર જોતાં એક દૃષ્ટાંત રૂપે જે ૨ ગજ ૧૭ આંગળના દ્વારની ઉંચાઈ લઈ જિનદેવની દષ્ટિ દષ્ટાંત રૂપે ગણતાં-અપરાજિત સત્રની દૃષ્ટિ ઉત્તરંગથી ૯ આંગળ દો. નીચી
ઠકુર ફેરવાતુસારના મતે ૧૮ – ૮ ,, આ૦ વસુનંદીના મતે ૧૬ છે ,
દીપાવ ૨૨ - રાય , આ રીતે કોઈ જૂના સ્થળે દષ્ટિ નીચી જણાતી હોય તે દોષ જતાં પહેલાં શાસ્ત્રોક્ત નિર્ણય કરે. સર્વ સામાન્ય મત આઠમા ભાગના સાતમા ભાગના આઠ ભાગ કરી સાતમા ભાગનું દૃષ્ટિ સૂત્ર અપરાજિત સૂત્ર સંતાનના ૬૪ ભાગના મતને મળતું છે. અને તે વાત માનમાં વિશેષ વ્યવ્હારમાં છે. બીજો એક મતભેદ વર્તમાનમાં વિદ્વાનોમાં પ્રવર્તે છે.
દષ્ટિ સૂત્ર જે આવ્યું હોય તેના ખરે જ આંખની કીકીના મધ્યનું સૂત્ર એકસૂત્ર માં રાખવું જોઈએ. અને તેને શિલ્પી વર્ગ અનુસરે છે. હમણું જન વિદ્વાનો સtતમાળે ને અર્થ સાતમા માં એટલે સાતમાની અંદર નીચે એવો અર્થ કરે છે, જ્યારે શિલ્પીઓ સાતમાના સાતમે જ જે વિભાગ આપે ત્યાં જ દષ્ટિ રાખવાનું માને છે. જન વિદ્વાનો તેના સિંહબ્ધજગજાયે દૃષ્ટિ રાખવા નીચે ઉતારવાનું કહે છે–પરંતુ તે આયમેળ મંડન સૂત્ર