________________
१०४
क्षीरार्णव अ.-१०९ क्रमांक अ.-११ પૂર્વ અને પશ્ચિમ મુખના પ્રાસાદને પ્રનાળ ઉત્તરે મૂકવી તે શુભ છે. અને ઉત્તર દક્ષિણ મુખના પ્રાસાદોને પૂર્વમાં પરનાળ-બાળ ગર્ભગૃહમાં મૂકવી. જગતી અને મંડપને ચારે દિશામાં પ્રનાળ મૂકી શકાય-૮.
पूर्व और पश्चिम मुखके प्रासादोंको प्रनाल उत्तरमें रखना शुभ है । और उत्तर दक्षिणके मुखके प्रासादांको पूर्वमें परनाल--गर्भगृह में रखना । जगती और मंडपको चारों दिशाओंमें प्रनाल रख सकते है । ८.
नवशाखा महेशस्य देवानां सप्तशाखिकम् । पंच शाखं सार्व भौमे त्रिशाखं मंडलेश्वरे ॥९॥
શીવ–માહેશ્વરના દેવાલયને નવ શાખા, બીજા સર્વ દેવે સપ્ત શાખા, સાર્વભૌમ–ચક્રવતી રાજાના રાજમહેલમાં પંચ શાખા અને માંડલીક રાજાને त्रिशामा २वी-६.
शीव-माहेश्वरके देवालयको नौ शाखा, दूसरे सर्व देवोंको सप्तशाखा, सार्वभौम-चक्रवर्ती राजाके महलमें पांच शाखा और मांडलिक राजॉको त्रिशाखा करना । ९.
अथ त्रिशाखा
चतुर्भागार्कित कृत्वा त्रिशाखो वर्तयेत्तमः। मध्ये द्विभागिक रूप स्तंभ भागैकनिर्गम ॥१०॥ पत्र खल्वद्विभागं कोणीका स्तंभ मध्यतः ।
चतुर्थांश सपादेन द्वारपाल कृतोदय ॥११॥ વિશાખાના જાડમાં ચાર ભાગ કરવા. તેમાં વચ્ચે બે ભાગને રૂપ સ્તંભ પહેળે અને એક ભાગ નીકળતે કરે. બાજુમાં એકેક ભાગની પત્ર શાખા અને ખલવ શાખા (સિહ શાખા) કરવી. (મધ્ય રૂપ સ્તંભને શાખા વચ્ચે એકેક ખુણી શેભાને સારુ કરવી.) દ્વારની ઊંચાઈના ચેથા ભાગે કે તેની સવાઈને द्वारपास अय! ४२वो. १०-११.
त्रिशाखाके जाड़में चार भाग करना । उसमें बिचमें दो भागका रूपस्तंभ चौडा और एक भाग निकाला करना । बाजुमें एक एक भागकी पत्र शाखा और खल्वशाखा करना । (मध्यरूप स्तंभको शाखाके बिचमें एक एक कोना