________________
अथ गर्भगृह-द्वारशास्त्राधिकार
१०३ હે ઋષિ, નિરધાર પ્રાસાદના બહાર મંડેવરના થરવાળા અને પદના સ્તંભના છેડને સમન્વય કહે છે. કંભા, બાબર ભી, સ્તંભ અને દેઢીયાને થર સમસૂત્રે ભરણું બરાબર ભરણું, કેવાળ અંતરાળ બરાબર, શરૂ અને પાટ બરાબર છજુ એમ સમસૂત્રમાં કરવું તેનાથી ઊંચું નીચું ન કરવું. ઊંચું નીચું થાય તે વિધ જાણ. તેમાં સંશય નહિ. (સાંધાર પ્રાસાદનું પ્રમાણ ૦ ૧૦૮ માં . २८-३०मा मापस छे.) ५-६-७
हे ऋषि, निरंधार प्रासादके बाहर मंडोवरके थरवाले और अंदर पद के स्तंभके छोडका समन्वय कहता हूँ । कुंभा-बराबर कुंभी-स्तंभ और दोढियाका थर समसूत्र में । भरणा बराबर भरणी और केवाल, अंतराल बराबर सरा और पाटके बराबर छजा इस तरह समसूत्र में करना । उससे ऊँचा नीचा नहीं करना । ऊँचा नीचा हो तो वेध जानना, उसमें संशय नहीं । (शांधार प्रासादका प्रमाण अ० १० में श्लोक २८-३० में दिया है । ५-६-७. प्रनाल विचार
पूर्वापरस्य प्रासादे प्रणालशुभमुत्तरे । दक्षोत्तर शुभं पूर्व चतुर्जगतीं मंडपे ॥ ८॥
19Gorn
SONP
EJES
Ey
NOTES
.
प्रनालका मकरमुख ।