________________
क्षीरार्णेव अ. १०८ क्रमांक
छाद्यांत तेमादि पट्टउद्गमोदर समा । निर्दोषं तद्भवे वास्तु पाद पहुंच छाद्यकेः ||३०||
સાંધાર પ્રાસાદના ઉજ્યના મેરૂ મંડોવરના થર માન અને ભૂમિ વિશે કહ્યુ . સભ્રમપ્રાસાદના મડેાવરના થર સાથે અંદરના સ્તંભના છેડના ઉડ્ડય મેળ ( સમન્વય ) હું મહાઋષિ! હવે સાંભળે, સાંધાર પ્રાસાદની કુંભી અને ખરા સમસૂત્રે અને સ્તંભ અને સરાને જંઘામાં સમાસ કરવા. પાટડા ઉગમ દોઢીયામાં સમાવવે. બાકી ઉપરની ભૂમિ જાણવી. પહેલા છૂટછાઘને પાટ દોઢોયાની છાજલીના સમસૂત્ર શખવા. બીજી અને ત્રીજી ભૂમિમાં પણ પાટ દાઢીયાની–છાજલીના સમસૂત્રે રાખવા. મથાળાના ઉપરના છા અાખર પાટ એક સૂત્રમાં રાખવે. પરંતુ વચલી ભૂમિમાં પાટડે દોઢીયાના ઉદરમાં સમાવવા. ખાકી પાટ अनेछ सूत्रमां वां तेषु वास्तु निर्दोष लागवु. २७-२८-२५-३०. सांधारप्रासादके उदयके मेरूमंडोवर के थर मान और भूमिके बारेमें कहा । सम प्रासादके मंडोवरके थरके साथ हे महाऋपि, अंदरके स्तंभ के छोड़के उदय समन्वय के बारेमें अब सुनो । सांधार प्रासादकी कुंभी और उंबरा समसूत्र में और स्तंभ और सरेका जंघा में समास करना । पाद उद्गम - डेढ़िये में मिलाना । बाकी उपरकी भूमि जानना । पहले खुट्छाद्यको पाद डेढ़ियेकी छाजलीके समसूत्रमें रखना । दूसरी और तीसरी भूमि में भी पाट छाजली के समसूत्रमें रखना । सिरके उपरके छज्जे बराबर पाट एक सूत्रमें रखना, परंतु विचकी भूमि में पाट डेढ़ियेके उदरमें मिलाना । बाकी पाट और छज्जा एक सूत्रमें करना ऐसा वास्तु निर्दोष जानना । २७-२८- २९-३०.
१००
* पुन: छाद्यं तथा छँदै पुनः पङ्कं च तत्समं ।
यथोक्तं च विद्या छाद्यै पुनः कुर्यात्पटमुत्तमं ||३१||
ભાષા સાંધાર પ્રાસાદને પહેલી ભૂમિ છા વગર છંદ પ્રમાણે અંદર છાધ ઢાંકવું. ફરી જ્યારે ઉપર છઠ્ઠું પાટ આવે ત્યારે તે પ્રમાણે ઢાંકવું. એ રીતે છા વગર અંદર છાઘ ઢાંકવું. ફરી વળી પેટ પર છાઘ--ઢાંકણ છાતીયા નાંખી ઢાંકવું. ते उत्तम नवु - ३१.
सांधार प्रासादको पहलीभूमि बिना छज्जा छंदके अनुसार छाद्य ढाँकना । फिर जब छज्जापाट आवे तब उसके अनुसार ढंकना । उस तरह छज्जे बिना छाद्य ढंकना । फिर पाटके उपर छाद्य ढँकना - यह उत्तम जानना । ३१.
इतिश्री विश्वकर्माकृते क्षीरार्णवे नारद पृच्छायां मेरुमण्डोवराधिकारे शताग्रे अष्टमोऽध्याय ॥ १०८॥ ( क्रमांक अ० १० )
સ્મૃતિ શ્રી વિશ્વકર્માં વિચિત ક્ષીરાવ નારદ મુનીશ્વરના સવાદરૂપ મેરૂ મડવરાધિકારના શિલ્પ વિશારદ સ્થપતિ શ્રી. પ્રભાશંકર એઘડભાઈ એ રચેલ ગુજર ભાષાની સુપ્રભા નામની ટીકાના એકસા આમે અધ્યાય-૧૦૮.
इतिश्री विश्वकर्मा विरचित क्षीरार्णव- नारदमुनीश्वरके शिल्प विशारद स्थपति श्री प्रभाशंकर ओघडभाईकी रची हुई एकसो आठवाँ अध्याय । ॥ १०८॥ ( क्रमांक अ० १० )
संवादरूप मेरूमंडोवराधिकारका सुप्रभा नामकी भाषा टीकाका