________________
॥ अथ मंडोवर थर विभाग ॥
क्षीगणच अ० १०७ क्रमांक अ० ९ विश्वकर्मा उवाच -
पूर्वोदयोक्ता अतः प्रवक्ष्यामि मंडोवरम् । खुरकः पंच भागस्या द्विशतिकुं भकस्तथा ॥१॥ कलशाष्टौ द्विसाई तु कर्तव्यमंतरालकम् । कपोतिकाष्टौ मंची स्यात् कर्तव्य नवभागिकाः॥२॥ पंच त्रिंशत्पदा जंघा तिथ्यंशैरुङ्गमो भवेत् । वसुभि भरणी कार्या शिरावटी दशांशीका ॥३॥ अष्टांशो; कपोतालि द्विसाई मन्तरालकम् । छाद्यं त्रयोदशांशोच्च दश भार्गेविनिर्गमः ॥ ४॥ .
इति नागरादि मंडोवर भाग ॥१४४॥ પ્રાસાદના ઉદયનું પ્રમાણ આગળ (અ) ૧૦૪ માં કહ્યું હવે તે ૧૪૪ ભાગને નાગરાદિ, મડેવર કહું છું. ખરે પાંચ ભાગ, કુંભે વીસ ભાગને, કળશે આઠ ભાગને અંધારી અઢી ભાગની, કેવાળ આઠ ભાગને, માચી નવ ભાગની, જધા પાંત્રીસ ભાગની દેઢીયાં પંદર ભાગની, ભરણુ આઠ ભાગની, શિરાવટી દશ ભાગની ઉપરને મહા કેવાળ આઠ ભાગન, અઢી ભાગની આંતરાળ, અને છજું તેર ભાગ ઊંચું અને દશ ભાગ નીકળતું કરવું તે રીતે નાગરાદિ મંડેવર ૧૪૪ વિભાગને જાણ. (હવે સાંધાર પ્રાસાદને ચગ્ય બે ત્રણ ભૂમિકાને મેરૂમડેવર કહે છે.) ૧ થી ૪
। प्रासादके उदयका प्रमाण आगे (अ. १०४ में ) कहा। अब (यह १४४ भागका नागरादि) मंडोवर कहता हूँ। खरा पाँच भागका, कुंभा वीश भागका, कलशा आठ भागका, अंधारी टाई भागकी, केवल आट भागका, माची नौ भागकी, जंधा पैंतीश भागकी, दोढिया पन्द्रह भागका, भरणी आठ भागकी, शिरावटी दस भागकी, अपरका महा केवाल आठ भागका, ढाई भागकी अंतराल
और छज्जा तेरह भागका ऊँचा और दस भाग गीकलता करना। इस तरह नागरादि मंडोवर १४४ विभागका जानना । (अब सांधार प्रासादके योग्य दोतीन भूमिका का मेरुमंडोवर कहते हैं ।) १-२-३-४
इति नागरादि मंडोवर याग ॥१४४॥