________________
જ ન ક -
O
1std Sાતી વાહન TTS
क्षीरार्णव अ. १०१ क्रमांक अ. ३
મધ્યની કૂર્મશિલાઓની ફરતી આઠ શિલાઓનાં નામ કહે છે. ૧ નંદા ૨ ભદ્રા ૩ જ્યા ૪ રીક્તા અજિતા ૬ અપરાજિતા ૭ શુકલા અને ૮ સૌભાગિની એ આઠ શિલાઓ પૂર્વાદિ
પ્રદક્ષિણાએ સ્થાપના કરવી અને (૮૪
મધ્યની નવમી “ધરણી” શીલા સ્થાપન કરવી. પ
मध्यकी कूर्मशिलाओंके फिरती आठ शिलाओंके नाम कहते हैं। १ नंदा २ भद्रा ३ जया ४ रिक्ता ५ अजिता ६ अपराजिता ७ शुक्ला और ८ सौभागिनी-ये आठ शिलाओंको पूर्वादि प्रदक्षिणासे स्थापन करना। और
मध्यकी नौवीं 'धरणी' शिलाको भी उमा महेश युग्म तोरण विरालिकायुक्त परिकर स्थापन करना । ५.
मध्ये कूर्मप्रदातव्यं रत्नालंकारसंयुतं । हेमरुप्यमयः कार्यो द्रढरुपमयो भवेत् ॥६॥ तं शिलायां पंचमांशेन कर्तव्यकूर्ममुत्तमम् । सकलालंकार संयुक्ता दिव्य पुष्पेन पूजिताम् ॥७॥ वस्त्र वैडूर्य संयुक्तं इंद्रनीकमणी स्तथा ।
पुष्परांग च गोमेद प्रवाल परिवेष्टितं ॥८॥ પૂર્વાદિ દિશા વિદિશાઓમાં અષ્ટ શિલા પધરાવી તેમાં મધ્યમાં નવમી ધરણી નામે શિલા કૂર્મશિલા સ્થાપન કરવી. કુર્મશિલા રત્ન અલંકારે સહિત સેના અને રૂપા સહિત દૃઢ રૂપે સ્થાપન કરે. તે કૂર્મને રત્ન અલંકારે સહિત સર્વ પ્રકારના દિવ્ય પુષ્પાદિ સામગ્રીથી પૂજન કરવું. ઉત્તમ વસ્ત્રો, વૈર્ય ઈન્દ્રનીલ મણે પદ્મરાગ ર્ગોમેદ અને પ્રવાલાદિ રત્નથી પરિષ્ટિત કરી સ્થાપના કરવી. દ––૮
૩. કૂર્મશિલા પર ચાંદીને કૂર્મ કરવાનું પ્રમાણ અહીં શિલાના પાંચમા ભાગે કહ્યું છે. પરંતુ સૂત્ર સંતાન અપરાજિત સૂત્ર ૧૫૩ માં ધાતુના કર્મનું અને પાંપણનામ શિલાનાં પ્રમાણે સ્પષ્ટ કહ્યાં છે. ઉપર કહ્યો તે ગજે અધ આંગળને ચાંદીને કૂર્મશિલા પર વિધિથી પધરાવે.