________________
॥ अथ कूर्मशिलानिवेशनम् ॥ क्षीरार्णव अ० १०१ - क्रमांक अ० ३
श्री विश्वकर्मा उवाच ---
एक हस्ते तु प्रासादे शिला वेदोंङ्गुला भवेत । द्वयंरंगुला भवेद्वृद्धि यावदशहस्तकं ॥ १ ॥ दशोध विशपर्यंत हस्ते हस्तैक मंगुलं । अर्धीगुलं भवेद्वृद्धि यवितहस्त शतार्द्धकं ॥ २ ॥
3
શ્રી વિશ્વકર્મા નારદજીને કહે છે. પ્રાસાદની ધૂમશિલાનું માન કહું છું. એક હાથના પ્રાસાદને ચાર આંગળની ભૂશિલા કરવી. એથી દસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે બબ્બે આંગળની વૃદ્ધિ કરવી દસ થી વીસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આંગળી વૃદ્ધિ કરવી. એક વીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અર્ધા અર્ધા આંગળની વૃદ્ધિ પાષાણુની ક્રૂશિલાની
५२वी.११-२
श्री विश्वकर्मा नारदजीको कहते हैं । कूर्मशिलाका मान कहते हैं। एक हाथ प्रसादको चार अँगुलकी कूर्मशिला करना । दोसे दस हाथ के प्रासादको प्रत्येक हाथ पर दो दो अंगुलकी वृद्धि करना । दस से बीस हाथके प्रासादको प्रत्येक हाथपर एक एक अंगुलकी वृद्धि करना । इक्कीससे पचास हाथ के प्रासादको प्रत्येक हायपर आधे आधे अंगुलकी वृद्धि पाषाणकी कूर्मशिलाकी करना । १ १-२. तृतीयांशे कृते पिंड स्तदोर्ध्वक्षोभमामकं । पुष्परम्य यदाकारं
शिलामध्येमलंकृतम् ॥ ३॥
लहेरं च मच्छ मंडूकं मकरे ग्रासमेव च । शंख सर्प घटयुक्त कूर्ममध्येमलकृतम् ॥ ४ ॥
આવેલ પ્રૂશિલાના માનથી (સમ ચારસ કરવી.) કહેલા માનથી ત્રીજે ભાગે જાડી કરવી. તેના ઉપરના ભાગમાં પુષ્પના આકાર રમ્ય એવી આકૃતિ નધ ખાનાં પાડીને અલ’કૃત કરવી. કેતરવી. તે નવ ખાનામાં ૧ જળની ભૃહેર ૨ ૧. પ્રાસાદના પ્રત્યેક પ્રમાણામાં જયાં જયાં હાથ કહેલાં છે ત્યાં એને ગજ २४ मांगण समन्वो हाथ = ० = २४ सांगण.
અથવા
(१) प्रासाद के प्रत्येक प्रमाण में जहाँ जहाँ हाथ कहे हैं, वहाँ हाथका अर्थ गज या २४ अँगुल समजना | हाथ = गज = २४ अंगुल |