________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૨૮
શિલ્પશાસ્ત્ર ગ્રંથ
ક્ષીરાણવ
દ્રવ્ય સહાયક :
પ.પૂ. આચાર્ય ભગવંત સાગરાનંદસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પ.પૂ. સા. શ્રી પ્રશમગુણાશ્રીજી મ.ના સદુપદેશથી આનંદ આરાધના ભવન- મધુપુરી-જૈનનગર, સાબરમતી
બહેનોના ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
- સંયોજક: શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪ર૬પ૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯