________________
હરા. હેરામાન અઢી ઘડી વહે સદા ચઉવીસ બાર દિવસ બાર રજની સાતાં વાર સરીસ પ૨
દિવસના ચોઘડીયાં રવિ ઉદ્વેગ સેમે અમૃત ભમે રાગ બુધ લાહ ગુરૂ શુભ ભૃગુ ચલ શનિ કલહ ગિણી છઠ્ઠી વાહ ૫૩
દિવસના ચોઘડીયા ગણવાને કમ ચોઘડીયું અટકળે કાળા ઘડીનું ગણાય છે. પરંતુ ખરી રીતે દિનમાન કે ત્રિમાનના આઠમા ભાગનું જ ગણવું, કારયુકે શીયાળામાં રાત્રિ મેટી ને દિવસ કે હાય છે અને તેનાથી ઉલટું ઉનાળામાં દિવસ મેટે અને રાત્રિ ટૂંકી હોય છે, એટલે તેને ખરો હિસાબ ૩ ઘડીથી બેસે જ નહિ. માટે ઘડી પળને આઠમે ભાગ ગણવો જોઈએ. ચોઘડીયું જે પહેલું હોય તે જ છેલ્લુ આવે એવો નિયમ છે. ચલને કેટલાક ચંચલ પણ કહે છે.
Gર રવિ સોમ મંગલ બુધ : ગુરૂ | શુક્ર શનિ ૧ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાલ ૨ ચલ કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ૩ લાભ શુભ ચલ કાલ ઉદ્વેગ અમૃત રોગ ૪ અમૃત રોગ લાભ શુભ ચર કાલ ઉદ્વેગ પ કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ ૬શુભ ચલ કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ ૭ રાય લાભ શુભ ચલ કાલ ઉદ્વેગ અમૃત ૮ કિગ અમૃત રોગ લાભ શુભ ચલ કાલ
૧ ભારઈ વય