________________
થાય, શક કે બુધ હોય તો સુકાળ છે, અને ગુરુવાર આવે તે રાગ ચાલે.
આ પ્રમાણે ભારે સંક્રાતિના પ્રવેશ વખતના વાર, તિથિ વગેરેથી વિવિધ ફળ થાય છે. આગળ ગ્રંથકાર પૂર્ણિમાના દિવસે કે તેની આજુ બાજુ સૂર્ય સંક્રમણ થાય તો તેનું ફળ સમજાવે છે. ગાથા ૩૭ થી ૯૪૯ સુધી તેનું ફળ દર્શાવ્યું છે. પરંતુ સંક્રમણુ કાંઈ પૂર્ણિમા ઉપર જ થતું નથી. ગમે તે તિથિ એ થાય છે. તેથી પ્રથમ ગ્રંથકારે પાંચ સંક્રાન્તિઓને ઉદ્દેશી વિવિધ ફળ કહ્યું છે.
સંક્રાંતિ વખતના ચક્રફળ હર કહે રવિ મેષ દિન તે દિન ચંદ્ર તુલા રાશી મિલતે અંન સંગ્રહ કરો ફલ માપે છમાસી ૯૩૭ જે દિન રવિ વૃષે સંચરે તે દિન ચંદ્ર વૃશ્ચિક રાશ તે દિનથી દૂગ માસ મહી અને દીએ કુલ તાસ ૯૩૮ મિથુને રવિ દિન ચંદ્ર ધન રાશી આવિ મિસંત તે તિણિ વેલાં સંગ્રહણ ચિહું માસે ફલ ફંતિ ૯૩૯ સુરજ કરકે આઇ જબ તમ જે મકરે ચંદ આવે તે ધનધાન સવિ લીધાં કરે આણુંજ ૯૪૦ સિંહ રવિ જબ સંચરે અને ચંદ્ર હવઇ કુંભ તિમ મિલે તો માસ છઠે અંન લાભ પ્રારંભ ૯૪૧ જે દિન કન્યા સૂરજ હવૈ તે દિનચંદ્ર હાવઈ મીન તે મલે તે કાલ કહીએ "હવી થાઈ ખીણ ૯૪૨ તલે સૂર્ય મેષે શશી મિલતે ગૃહીયે ધાન તે પાંચ માસે ફલ દીએ સાચો જેતીષ માન ૯૪૩ વૃશ્ચિક રવિ સંચરે તે દિન વૃષે શશી હેય તે તલ તેલાં સવિ સંગ્રહણ કીધાં ફલ દે લેઇ ૯૪૪