________________
રોગચાળ, અગ્નિભય ઈત્યાદિ વધે, અનાજ મેંઘાં થાય, બુધવાર આવે તો પૃથ્વી ઉપર આનંદ રહે. સેમ, ગુરુ કે શુક્રવારે આવે તે સર્વત્ર દુકાળ પડે.
કન્યા સંક્રાન્તિ શનિવારે આવે તે વરસાદ ન થાય, બ્રાન્ચને નાશ થાય. મંગળવારે આવે તે રોગચાળા વગેરે ઉપ થાય, અલ્પવૃષ્ટિ થાય, અને મોંઘાં થાય. ગુરુ, સેમ, શક કે બુધવાર આવે તે સુખ રહે. પરંતુ પશ્ચિમ દિશામાં બેડેક વિનાશ થાય.
તુલા સંક્રાન્તિ રવિવારે બેસે તે બ્રાહ્મણે ગાયે વગેરેને દુઃખ થાય, શનિવારે આવે તે યુદ્ધ થાય, અને ઘો ઘણું મેંદુ થાય. બુધવારે આવે તે પાક સારે થવાથી પૃથ્વી પરિપૂર્ણ થાય. સેમ, શુક કે ગુરુવારે આવે તે અન્ન સસ્તાં થાય. મંગળવારે આવે તો હલકાં ધાન્ય ખુબ થાય.
વૃશ્ચિક સંકાન્તિ જે રવિવારે આવે તે ધોળી વસ્તુ માંથી થાય. શનિવારે આવે તે સ્વેચ્છ લોકોમાં રોગ ચાલે. મંગળવારે હોય તે ધાન્યને સંગ્રહ કર, આગળ તંગી પડે. બુધવારે આવે તો મુખવાસની ચીજો, કરીયાણું મેંઘાં થાય. ગુરુવાર કે શુક્રવારે આવે તે તલ, તેલ, કપાસ, સુતર અને ચાંદીમાં તેજી. આવે. સેમવારે આવે તે બધાને સુખ રહે.
- કુંભ સંક્રાન્તિ રવિવારે આવે તે પૃથ્વી ઉપર વિગ્રહ ચાલે. પશુઓને વિનાશ થાય. શનિવારે આવે તે ખેતીમાં ઉપયોગી પ્રાણીઓને નાશ થાય. મંગળવારે આવે તે મનુષ્ય પરસ્પરમાં વેર શખનારા થાય. પરંતુ બુધ, ગુરુ, સામ કે શુક્રવારે આવે તે સામાન્ય સુખાકારી રહે.
મીન સંક્રાતિ શનિવારે આવે તે દરિયા પારની ચીજોનો નાશ થાય, (દરિઆઈ તોફાનમાં નુકશાન થાય) મંગળવારે સાય તે એનું મંછું થાય. રવિવારે હોય તે સૈનિકે પ્રબળ થાય, એમવારે હોય તે ઘી, તેલમાં તેજી આવે, પરંતુ પ્રજાને સુખ ૫૪