________________
૪
વાના અનેક પ્રકાર છે. અહી સંવત્સર એટલે વર્તમાનમાં શાલિવાહન શક હાવા જોઇએ,
મેથનુ નામ અને ફળ
વર્તમાન શાકા લેઈ ત્રણ અંક તેમાં કંઈ પાળે ચિહું ભાગે વે વધતા મેહ કહેઈ ૮૭૯ આવક સાંવત કાં પુષ્કર દ્રાણ વિચાર મદદૃષ્ટિ આવત કે સંવર્તક બહુ વાર ૮૮૦ ઘેાડી વર્ષાં પુષ્કર કરે દ્રોણે મેહ વરસેય વહે નદી તણુ વરસમેં તેઋશ હીર કહેઈ ૮૮૧ આવક, સંવર્તક, પુષ્કર અને દ્રોણુ એ ચાર નામના મેઘ ન્યાતિષ શાસ્ત્રમાં કહ્યા છે. અને તેમના નામ ઉપરથી વરસાદનું ધેારણ સમજાય છે.
રોહિણી ચક્ર
જોતીષ રાહિણી ચક્ર લખી બારહ ભવન વેઇ ચારે સાચર ચિહું દિશે બાકી વવરી કહેઇ ૯૮૨ આઠે સંધિ આઠે ભગન ચાર ખૂણે ગિરિ ચાર ચાર્લીહાં તે કેંહુડે તટ આઠે સભાર ૮૮૩ સાયર માંડે એ બે રસી અવરે હામે એક પૂર્વ મેષ સંક્રાંતિ રિસી ત્યાંથી ધરા વિવેક ૮૮૪ તટ સંધિ ગિરિ અનુક્રમે રસી અડવીસ ગુણઈ રાહિણી રસી જ્યાં આવહી તેવા ભેદ કહેઇ ૮૮૫ સાચર વર્ષા અહુ તટે ગિરિ ન વસે નીર સધી બડે સમતટે રાહિણી રિસી એ હીર ૮૮૬
પોંચાંગમાં કુલ ઋતિમાં રાહિણી નક્ષત્ર કયાં પડ્યુ' છે, તે એવામાં આવે છે. કુંડલી બનાવી મેષ સંક્રાન્તિના દિવસે જે નક્ષત્ર હોય તેને પ્રથમ મૂકી અનુક્રમે નક્ષત્રો મૂકવામાં આવે છે.