________________
૪૧૧ સમજવી. આમ બે હાથ જોડે રાખીએ તે એક તર્જની સિવામની બીજી આંગળીઓની ઘડીઓ મળી દિનાઈ થાય. પછી એવી રીતે હાથ રાખી તર્જની આંગળીના બીજા વેઢામાંથી તર્જની ઉંચી કરવી. કે જેથી તેને પડછાયે બીજી આંગળીઓ ઉપર પડે. તે છાયા જેટલી આંગળીઓ ઉપર પડી હોય તેટલી ઘડી જે દિવસને પ્રથમ ભાગ હોય તો મધ્યાâમાં બાકી છે, એમ સમજવું. અને મધ્યાહ્ન પછીને ભાગ હોય તેટલી ઘડીએ મધ્યાહ્નથી થઈ છે, એમ સમજવું. આ રીતે ઈષ્ટબ્રટિકા સાધન કરવું.
વર્ષ નામ વિચાર (સંવત્સર નામ) ચિત્ર અમાવસ જે રિસી ગુરૂ હાય તાસ વિચાર તિણ નામ જે માસ તિહાં વરસે કહ્યા તિવાર ૮૬૯ ચિત્રા હુગ ચેતર હવૈ દુમ વિશાહ વૈશાહ જેષ્ઠા મૂલ એ જેઠ કહી સાઢા દુગાષાઢાહ ૮૭૦ સરવણ તિણું સાવણ ભાદ્રવ પૂભક તીયાહ અશ્વની ભણી આસુએ કાતિ કૃત્તિ બિયાહ ૮૭૧ મગશર તયા મારે પિષ પુષ્ય દુગ સત્ય મધા માલ હુ ફાગુણ ફી ઉ.ફા હ૭ ૮૭૨ ખાસ તણી વરસી છાસ જે ફલાહ પરતિ લિખંતિ હીરે કહઈ તે પુહવાએ જોતિષ માહે મહંત ૮૭૩
મહિનાની પૂર્ણમાસીએ આવતા નક્ષત્ર ઉપરથો મહિનાનાં નામ પડયાં છે. તેને કમ એવા છે કે ચિત્રા, સ્વાતિ, વિશાખા જેષ્ઠા, મૂળ, પૂવાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણે કૃતિકા, રોહિણ,
ગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, ઉત્તરાફાલ્ગની અને હસ્તક આમ નક્ષત્રાના સમુદાયને પૂર્ણિમા સાથે સંગ થતો જ હોઈ તે તે મહિનામાં ચૈત્ર, વૈશાખ, જેઠ એમ ફાગણ પર્યત નામ પાડવામાં આવ્યાં છે.