________________
yote અહીં બતાવ્યું છે. શરવશાત્ ઉત્તર દક્ષિણ દિગવ્યવસ્થા આ નથી. છતાં ગ્રંથકારે જે કહ્યું છે, તેનું વાસ્તવિક પ્રમાણ મળતું નથી.
સૂર્યના નક્ષત્રથી મધ્યરાત્રીએ માથા ઉપર જે નક્ષત્ર હોય ત્યાં સુધીની સંખ્યામાં સાત ઉમેરી ૨૦ થી ગુણુવા અને નવ ભાગ આપ. લબ્ધિ ઘડીએ આવશે. શેષને સાઠથી ગુણ પુન: નવથી ભાગતાં પળા આવશે. આમ ગતરાત્રીનું ઘટિપલાત્મક પ્રમાણ માલુમ પડશે.
આ હકીકતમાં ગુણક ભાજકના અંક યુક્તિગમ્ય હોવા છતાં ગ્રંથકારે સાંભળીને યા કયાંયથી ઉતારે કરીને આ હકીકત દર્શાવી છે. ઐતિષ ગણિતની આવી બાબતો યુક્તિસંગત (ઉપપત્તિ ચુત ) હોય તે જ માનવાને સિદ્ધાન્ત છે. આથી છાયા ઉપરથી ઈષ્ટ કાળ તથા રાત્રીએ નક્ષત્ર ઉપરથી ઈષ્ટ કાળ સાધન માટે મારા સંપાદિત કરેલા જાતકચદ્રિકા નામના ગ્રંથમાંથી પ્રકાર બતાવ્યે છે.
અથર્ણકાલ રવિચન્દ્રભાતેચ્છુના પ્રવર્થ જનિકાલસિદ્ધ છે પાદપ્રભાદો વિબુ: પ્રસાધ્યા સમ્યક્ તુ સપ્તાંગુલ શંકુ જ છે
જન્મ વખતના કાળને સમજવા માટે રવિ તથા રાંધની છાયા ઉપરથી ઈષ્ટ સાધન પ્રકાર કહું છું.
પ્રથમ બુદ્ધિમાન પુરુષે પોતાની (પોતાના શરીરની) છાયા પગલાં ભરી માપી લેવી, અથવા સાત આંગળાના શકુની છાયા આંગળીથી ભરી લેવી. ત્રિદ્ધાદ્ખેદ્ધક્ષિકૃશાનુદબાણુંગબાણાસ્તુશ્ચિમધ્યપાદા: મેષાદિરાશિપ્રભવાઃ ક્રમેણુ ચૂલા ઈમે સૂક્ષ્મતરાખ્યવમિ
મેષાદિ સંક્રાન્તિમાં મધ્યાહ્ન વખતે અનુક્રમે ૩, ૨, ૧, ૨, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૫, ૪, પગલાં અથવા સાત આગળના શિંની ૩ ઈત્યાદિ આગળ છાયા આવે છે. આ સ્કૂલમાન છે. સૂમમાન નીચે પ્રમાણે છે.
સ્વાદિનવમિત્ર પર દિન શરહત સહુત ઇદલપ્રભા ! વિહિતા ચ તયેષ્ટપદપ્રભા નગટુતા હિરાણ ચ તયા હતમ ા