________________
સરદક રિસી શશી દસ ગાર સમ હીર કઈ વધઈ તિકે વિસ ગુણ કરિ નવ ભાગે દઈ ૮૬૬ લબધ અંક વડીયાં ઠવહ સાગુણ કર શેષ તે વલી દીજે ભાગ નવ લીજે પલ ગુણી શેષ ૮૬૭ વધત અંક કરી સાઠ ગુણ ભાગે નવે તે ઠાઈ લબધ અંક તે રણુ હવૈ ઈમ નિશિ વીર વિહાઈ ૮૬૮
રાત્રીએ ગતરાત્રી કેટલી થઈ છે, તે જાણુવાની રીત બતાવી છે. આકાશમાં સૂર્યને ફરવાના માર્ગને કાન્તિવૃત્ત કહે છે. નક્ષત્ર માળામાંનાં નક્ષત્રો પિકી કેટલાંક તેની ઉત્તરે કેટલાંક દક્ષિણે તે કેટલાંક તેની બરાબર મધ્યમાં જેવાં છે. આના ઉપરથી ત્રણ ચૂંજા ગણવામાં આવે છે.
ગ્રંથકારના મતમાં પુનર્વસુ આદિ છ નક્ષત્ર અને અભિજિત તથા સ્વાતિ એ આઠ મધ્યચારી છે. અને તેમની સસોદય સંજ્ઞા છે.
શ્રાવણ આદિ દસ નક્ષત્રે ઉત્તર દિગૂમાં છે, અને અોદય છે. જ્યારે વિશાખા આદિ છે, મૃગશીર્ષ, આ અને હસ્ત એ દક્ષિણ દિશામાં છે, અને નવોદય છે
આ બરાબર નથી. વાસ્તવિક નક્ષત્રોથી આ ક્રમ તવન es છે. તેમજ બીજા ગ્રંથાથી પણ ઘણે જ તફાવત ધરાવે છે. આરંભસિદ્ધિના ભાષ્યમાં વ્યવહાર–પ્રકાશના નામથી દર્શાવ્યું
દક્ષિણમાગેલેષા બ્રાહાત્રય કયુગે દ્વિપતિષકમા ઉત્તરતઃ પુનરભિજિત્રયમશ્વિત્રય યૌનયુગલાનિ આજપાદદ્વયં સ્વાત્યાદિત્યે ચેતિ શ્રમતિ રે ! મધ્યમા શતભિષફ પુષ્યપૌષ્ણુ મધા ચેતિ રા
કેવલ ચંદ્રને વેગ કેવી રીતે દિગ્વિભાગથી થાય છે. તે જ