________________
બડી–પળ]
રાશિ
પલાત્મક) પળ
૩-૪પ !
મેષ-મોન
૨૨૫
વૃષ-કુંભ
૨૫૬
મિથુન–મકર
૦૦૫
પ-૪૧ |
કર્ક-ધન
૩૪૧
૫-૪ર :
સિંહ-વચક
જર
૫- ૧ |
કન્યા-તુલા
_
૩૩૧
ઘટિકા સાધન હીર કહે તનુ છાંહ ગિણિ પટ ભેલી સવિશેષ વીસાં સે વલી વાંટતાં લબ્ધ ઘડી પલ શેષ ૮૫૪ હીર કહે સપ્તાંગુલી તૃણું છહ બિહ પાછે માત બાંહી ઠવી દિનને માન ગુણે ૮૫૫
સૂર્યોદયથી કેટલી ઘડી દિવસ ગમે છે. તે જાણવા માટે શરીરની ગયા પગલાંથી માપી, તેમાં છ ઉમેરવા અને ૧૨૦ થી ભાગ આપવાથી સૂર્યોદય પછીને કેટલે સમય ગયો તેનું ઘટયાતિ પ્રમાણુ આવે છે. આ હકીકત મેષ અને તુલા સાન્તિ માટે છે.
બીજા મહીનાઓમાં તેવી રીતે સમય જાણુ હોય તો છાયામાં સાત ઉમેરી અશાડમાં ૧૧૫ થી, પિષમાં ૧૭૫ થી, જેઠ અને શ્રાવણમાં ૧૨૦ થી, કાતિક તથા ફાગણમાં ૧૬૦ થી, માગશર અને મહામાં ૧૮૦ થી, ભાદરવા અને વિશાખમાં ૧૩૦ થો અને ચિત્ર તથા આસમાં ૧૪૪ થી ભાગ આપવાથી સૂર્યોદય પછીના સમય આવે છે.