________________
૩૮૦
અહીં રગના નામનું નક્ષત્ર શોધી કાઢવા માટે ચૂએ ચાલા અશ્વિની એ પ્રકારનો ઉપયોગ કરો.
i
હિલાના
"
આ ચક્રમાં ૧–––૧૨–૧૩–૧૮–૧૯-૨૪–૨૫ એ નક્ષત્ર એક નાડીમાં આવે છે. ૨-૫-૮-૧–૧૪–૧૭-૨૦–૨૩-ર૬ આ નક્ષત્રો એક નાડીમાં આવે છે. તેમજ ૩-૪–૯-૧૦૫-૧૬-૨૧ –૨૨ અને ૨૭ એ એક નાડીમાં આવે છે. સૂય નક્ષત્રથી ગણતાં એક નાડીમાં રાગી, ચંદ્ર તથા સૂર્યનું નક્ષત્ર આવે તો રાગી સાર થાય. અન્યથા પીડા રહે એમ સમજવું. ઘાતચંદ્રઃ
ઘાતચંદ્ર મેષ જનમ વૃષ પાંચમે મિથુને નવમે ચંદ્ર કર્ક બીજે સિંહ છ કન્યા દશમે મંદ ૭૮૦ તુલે ત્રીજો વૃશ્ચિક સપ્તમે ધને ચઉથ વિચાર મકરાં અખમ ઘટે ઈગ્યારમે મીને તજીએ બાર ૭૮૧ કાલ ચંદ્ર ગણું તજે પણ કાર્ય વિવાહ ગામ વાસ નૃપ ચાકરી સુત જનમ ઉછવ આય ૭૮૨
જન્મરાશિથી ચંદ્રની વર્તમાનરાશિ સુધી ગણતાં અમુક ચંદ્ર આવે તો તે ઘાત ચંદ્ર છે એમ સમજવાનું છે. અને વાતચંદ્ર ચાલતું હોય ત્યારે રાગીને વધુ પીડા થાય છે.
વાતચંદ્ર જેમ છે તેમ ઘાતિક નક્ષત્ર વાર ઈત્યાદિ પણ હોય છે. કઈ રાશિને શું શું ઘાતક છે તે નીચેના કેપ્ટક ઉપરથી સમજાશે.