________________
૨૭૯ અને નક્ષત્રને ચોગ થાય તે ખુબ પીડા થાય છે. તે ઉપરના છેક ઉપરથી સમજાશે.
ઉપક્રમ પગ પુવા શતભીષ ભરણી જે વિશાખા ધાનિ અસલેશા આકરા નવમી બારસી ચઉથને છઠ્ઠ ૭૭૫ ફરવાર ઈયાં રિસાં તિથાં જે તે ઉપ રાગ
હીર કહે તે કષ્ટ બહુ ઉપક્રમ નામે વેગ ૭૭૬ બહુ કષકારક ઉપક્રમ નામને --
ત્રણે પૂર્વા શતભિષા, ભરણ, કૃતિકા, જેષ્ઠા, વિશાખા, ધનિષ્ઠા, આશ્લેષા, આ એ નક્ષત્ર અને નવમીઆરસ, ચેાથ કે છઠ એ તિથિઓ તથા શનિ, રવિ કે મંગળ એ વારને વેગ હાય અને તેમાં રોગ થાય તો તે બહુ પીડાકારક નીવડે. અહીં તિથિઓમાં ચૌદશ પણ ગણવાની છે. અને ઘણી વખત રોગીનું મૃત્યુ થાય છે. આને મૃત્યુગ તરીકે વર્ણવેલ છે.
ત્રિનાડી ચક હીર કહે ત્રિનાડીયાં વીચ સગવીસ રિસીય એક નાડી નરરિસી શશી વેદના લહૈ જીવ ૭૭૭ રોગી રિસી સૂરજરિસી ન રહે તાં લગી દુખ માનવ સૂરજ શીરસી મીલતાં થાયે સુખ ૭૭૮ મિત્રા મૈત્રી અશ્વિની કૃતિક આદિ વિવાહ. વરસાઈ આદ્રા ગિણે રાગી રવિ રિખ હાઇ ૭૭૮
મિત્ર શત્રુ માટે નાડી ચક્ર અશ્વિન્યાદિથી ગણાય છે. વિવાહની અંદર કૃતિકાદિથી, વર્ષાના જ્ઞાન માટે આથી અને રોગીના માટે સૂર્ય નક્ષત્રથી ગણાય છે.
સાપના આકારનું ચક્ર બનાવી તેમાં અનુક્રમે નક્ષત્રો ગોઠવી જે એક નાડી ઉપર સૂર્ય—ચંદ્ર તથા રોગીના નામનું નક્ષત્ર આવે તો રેગ રેગ મુક્ત થાય છે. એમ સમજવાનું છે.