________________
ત્રણ દિવસ સૂર્યને એમ અનુકમ ચાલે છે. જ્યારે કૃષ્ણ પક્ષમાં પ્રથમ ત્રણ દિવસ સૂર્યને અને પછી ચંદ્રને એમ ક્રમ ચાલે છે.
સ્વાદય શાસ્ત્ર પ્રમાણે આના ઘણા ભેદ થાય છે. અને તેમાં સાતે ગ્રહને કમને બદલી વાયુને વશ કરાય છે. અને તે દ્વારા ધારેલી સિદ્ધિ મેળવાય છે
જ્યારે પિતાના કમથી વિરૂદ્ધ વાયુસંસાર થતું હોય ત્યારે વિપરીત ફળ થાય છે.
અમુક પ્રવાહ ચાલતું હોય ત્યારે અમુક કાર્ય સિદ્ધ થાય છે. એ પણ નિયમ છે. અને તેથીજ આપણા ગ્રંથકારે “કિયું કામે જમણી ભલી ઇત્યાદિથી કહ્યું છે.
નાડીઓના પ્રાણવાયુને સ્વેચ્છામુજબ પલટાવનારા પોતાના કાર્યમાં સિદ્ધિ મેળવે છે.
બ્રાહ્મમુહૂર્તમાં સુષુમ્નામાં પ્રાણુને સંચાર કરાવનાર ભેગી મોક્ષે જાય છે. સ્વરશાસ્ત્રનું આ અંતિમ ધ્યેય છે.
ગર્ભજ્ઞાન તિથિનામાખર રિખ સમ ગુણતિથિભેલી નવહીન સાતે ભાગે દીજતાં વિષમ પુત્ર સમ ધીય ૭૬૯
સંતાન સંખ્યા બેટા માઈબાપ કરિ દૂણા એક અધિક ઠવિાંચે ગુણ દ્વિ ધાલી પણ વીસે મેલો દસકા પુત્ર બાકી પુત્રીનિહાલ ૭૭૦
પિતા મા દુગુણા કરી પણ ગુણ દહ ગુણ મંડી પછે મેલો ધી વલી દુમ સે તિણ નહિ છડી ૭૭૧ બાકી સે તે દિકરા ઘટતી ધીયા હાઈ હીર કહે એ જ્ઞાન જગી પણ વિરલે કેાઈ ૭૭૨
પહેલીમાં ગર્ભિણીને શું જન્મશે તેનો વિચાર છે અને ત્યાર બાદની ગાથાઓમાં કેટલા છોકરા અને કેટલી છોકરીઓ
YC