________________
$68
શક્તિરૂપ: સ્થિતવ્યનો વામનાડી પ્રવાહ: । દક્ષનાડી પ્રવાહÄ શિવરૂપી દિવાકરઃ ॥ ૧૦ ॥
x
X
X
આદો ચન્દ્રઃ સિતે પક્ષે ભાસ્કરન્તુ તેિતરે ૧ પ્રતિપદાદિતા હાનિ શ્રીણિત્રીણિ કમાય:
પ્રાણવાયુના ( હઁસ અથવા પ્રાણુ એકા વાચી છે ) સંચામ રૂપી સ્વરાચ હવે કહું છું, નાભિની અંદર કુંડલિની નામની મહાશક્તિ રહેલી છે. તેનામાંથી ય નાડીઓ ઉપરની ખાજી, દશ નીચેની માત્રુ અને એ બે નાડીઓ તીરછી ( આડી) જાય છે. આમ ડિલનીમાંથી ચાવીસ નાડીઓ નીકળે છે. આા ચાર્વીસ નાડીઓમાંથી ઔજી સૂક્ષ્મ ઘણી નાડીઓ નીકળે છે. જેની સખ્યા ૭૭ છે. પરંતુ આ બધામાં દશ નાડીએ મુખ્ય છે. અને તે દશ પ્રકારના વાયુનું વહન કરે છે, ઈંડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી હસ્તિજિલ્લા, પૂષા, યશા, યૂષા, કુહૂ અને શંખની આમ દર્શાનાડી છે. અને પ્રાણુ, અપાન, સમાન, ઉદાન, બ્યાન, નાગ, સૂમ, કુષ્ઠ, દેવદત્ત અને ધનજય એ દશ વાયુ છે.
શરીરની અંદર પ્રઢપણે વાયુના સંચાર ઈંડા, પિંગલા અને સુષુમ્ના એ ત્રણ નાડીએ દ્વારા થાય છે. ( બાકીની નાડીઓમાં થતા વાચુસંચાર મા ષ્ટિથી સમજાતા નથી. )
નાકનાં એ છિદ્રો પૈકી જમણી બાજુના છિદ્રમાં થઈ આવતે જતા વાચુ સૂર્ય કહેવાય છે, અને તે શિવ સ્વરૂપી મનાય છે, જ્યારે ડાબી બાજુના છિદ્રમાં થઈ જતા આવતા પ્રવાહ શક્તિસ્વરૂપ અને ચ સરક છે. જ્યારે અને છિદ્રોમાં સરખો રીતે વાયુ ચાલતા માલુમ પડે ત્યારે સુષુમ્ના નાડીમાં વાચુસંચાર થાય છે, એમ સમજવાનુ` છે. સુષુમ્નાના વાયુ જીવ (હૅસ) સ્વરૂપી અને શંભુ કહેવાય છે.
*
x
x
યુકલ પક્ષમાં પ્રતિપદાથી લઇ ત્રણ દિવસ ચંદ્રના અને પછી