________________
અજવાળીયા પખવાડીયામાં ચંદ્ર સંધ્યાકાળથી જ દેખાય છે, અને ચૌદશ તથા પૂનમ સિવાય પાછલી રાતે કે સવાર પડતાં દેખાતા નથી ત્યારે અંધારીયા પખવાડીયામાં સંધ્યાકાળે ચંદ્ર આકાશમાં દેખાતા નથી, પરંતુ સવારમાં પશ્ચિમ દિશામાં તથા મધ્ય આકાશમાં કે પૂર્વ દિશામાં દેખાય છે; અને તિથિઓ પ્રમાણે આ પાછો પણ દેખાય છે. અજવાળીયા પખવાડીયાની કેટલી તિથિ પુનમ ગણાય છે, અને એ ધારીયા પખવાડીયાની છેલ્લી તિથિ અમાવાયા ગણાય છે.
અત્યારે છાપેલા ટીપણામાં અથવા પંચાંગમાં અમાસની તિથિના બદલે ૩૦ ને આંક છાપવામાં આવે છે, પરંતુ પ્રાચીન દસ્તાવેજો અથવા કાગળ વગેરેમાં અમાસની તિથિના બદલે )) આ પ્રમાણે નિશાની કરેલી મળી આવે છે.
પક્ષ એટલે પખવાડીયાનાં પર્યાયવાચક નામે.
કૃષ્ણપક્ષ વદિ, અસિત, તમ, બહુલ, મેચક, અંધારા અને અપેરે. - શુકલપક્ષસુદિ, સિદ, લક્ષ, ધવલ, સિત, શ્વેત, હજુઆલા, ઉજવલ, ચાંદય અને ચાંદ.+
તિથિ. પડો એકમ પ્રતિપદા. બીજગદ્વિતીયા. ત્રીજતૃતીયા. ચોથ ચતુથી. પાંચમ=પંચમી. છઠઃષષ્ઠી. સાતમ સપ્તમી આઠમ= અષ્ટમી. નામનવમી. દશમ= દશમી. અગીઆરશ=એકાદશી. બારશદ્વાદશી. તેરશત્રદશી, વિશ્વ. ચૌદશચતુર્દશી અને ભૂત. પૂનમ પૂર્ણિમા અને પૌમાસી. અમાસ અમાવાસ્યા, અમા, દશે.
વાર. વિસૂર્ય, સુરજ, ભાનુ, ભાણુ, અર્ક, આદિત્ય, દિવાપતિ અને દિનાધિપ.
સેમચં%, ઇંદુ, શશી, શશીયર અને રાત્રિપતિ. 1 + ભાઈ ગોરધનદાસે પ્રાંતીય ઉચારને દર્શાવતાં શુદ્ધ અહિ રાત ગુજરાતી અપભ્રંશ વગેરે નામને જુદાં જુદાં નામ તરીકે
-હિમ્મતરામ