________________
ગુરૂ ૧, સેમ ૨, શુક ૩, રવિ ૪ અને બુધ ૫ આ પાંચ વારે. અને નંદા, પૂર્ણ તથા જયા તિથિઓમાં બારસાખ મૂકવું. આ સિવાય બારસાખ ચક્રમાં શ્રેષ્ઠ ફલ હોય તે જોઈને મૂહુર્ત આપવું.
વળી-મારવાડી જુના શ્રીધરી પંચાંગમાં તે બારસાખના બે ભેદે ગણાવ્યા છે. ૧ લાકડાનું બારસાખ માણસને રહેવાના ઘર માટે શ્રેષ્ઠ કહેવાય. તેના માટે નક્ષત્ર તિથિ વાર આ પ્રમાણે.
અશ્વિની, હસ્ત, પુષ્ય, શ્રવણ, મૃગ અને સ્વાતિ નક્ષત્ર. ૩-૭-૮ અને ૯ તિથિ તથા બુધ, ગુરૂ અને શુક વાર લેવા. એકમના દિવસે કરે તે દુઃખની પ્રાપ્તિ અને બીજ તથા દશમના દિવસે કરે તે ધનને નાશ થાય છે. વળી મંગલવાર, શનિવાર અને સેમવાર તજી દેવા.
બી-દેવમંદિરને પથરાનું બારસાખ શ્રેષ્ઠ કહેવાય છે. પથરાના બારસાખ માટે નક્ષત્ર, તિથિ, વાર આ પ્રમાણે – - ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ તથા ૨વતિ નક્ષત્ર. ૩-૭-૮ અને ૯ તિથિ અને બુધ, ગુરૂ અને શુક્રવાર શુભ. ચોથના દિવસે અને ચૌદશના દિવસે અશુભ, પાંચમ અને પૂર્ણિમાના દિવસે ધનનાશ અને છઠના દિવસે અશુભ.
નેંધ-આ મુહૂર્તમાં પંચકનાં નક્ષત્ર, રવિવાર, ત્રિપુષ્કર, કૃત્તિકા, આ બધા યોગો તજવાનાં છે. અથ બારસાખના મુહૂર્તમાં લેવા તથા તજવાની તિથિએ.
પ્રતિપતું સુ ન કર્તવ્ય કૃતે દુઃખમવાનુયાત છે દ્વિતીયા દ્રવ્ય હાનિ ચ પશુ પુત્ર વિનાશનં ૫ તૃતીયારાગ્ય ચવ ચતુથી ભંગ મેવ ચ ૫ વિરેાધં ચ અમા પૂર્ણ ન કુર્યાદ બારશાખયા મારા એકાદશી સર્વ શ્રેષ્ઠ ત્રયોદશી ચ સિદ્ધિદા
નવમી ધનવા વિ રિખ નાગેર શુભ પ્રદં ૩ ૧ મામ. ૨ સાતમ.