________________
રાશ પ%િ તુલા, યુગ્મ સદન સસ્ત પ્રતીશ્યામુખ
પુંસાં કુંભ વૃષા રાશિ સદનું સન્મુત્તરાભિ ગૃહે વળી પાઠાંતરે–
મેષ સિંહ ધોને પૂરવ તજી વૃષ કન્યા મકર દક્ષણુ વરજીજે;
બીજી રાશે કામ કરી જે તો ઘરમાં સુખ સંપત વર દીજે. બા વળી પાઠાંતરે –
મેષ સિંહ ધન સુરજ જબ તવ પૂરવ મુખે મેહ, બાર તઈ તિમ દખણે વૃષ કન્યા કરે; પશ્ચિમ મિથુને કુંભ તુલ હ ન કી બાર,
ઉત્તર કરકાં મીન અતિ વરસ્યાં જયજયકાર. અથ સંક્રાંતિમાં ઘર બારણા મુક્ત– મેષ મકર વૃષ એણે પેરે જાણ પછિમ બારણે નવ હવે હાંણ કઈ તુલ ધન પૂરવ લીયા તિણ ઘર આણંદ હવે સુખ દીયા. ૧ સિંહ કન્યા વૃશ્ચિક દક્ષિણ દ્વાર ખાઓ પીઓ ખરચો વહેવાર કુંભ મીન મિથુન ઉત્તર દ્વાર ચૂડા કંકણ સેલે શણગાર. ૨ બારે રાશે જુએ જેશ રાજ કરે મન ચિંતા છે. ઉપરના પાઠને પાઠાંતર–– મેષ મકર વૃષ એણે પેરે જાંણ પછિમ દ્વારે નહિ હવે હણ, કુંભ મીન મિથુન ઉત્તર દ્વાર ખાય પીયે વરતે વહેવાર. ૧ કર્ક ધન તુલ પૂર્વ સનેહાં જિણ ઘર રિધ સિધ સહુ દેહાં, સિંહ કન્યા વૃશ્ચિક દક્ષિણ દ્વાર જિમ ચૂડલે હવે શણગાર. ૨ બારે રાશે ચારે દીસે ભડલીક વિચારિ જોય; એણી પર અંદર જે કરે તસ ઘર હાંણ કદિ ન હોય. ૩ અથ બારસાખ મુહુર્તનાં નક્ષત્ર વાર તથા તિથિઓ-સુહ મુકતાવલી મતે.
પુષ્ય ૧, અનુરાધા ૨, રેવતિ ૩, જ્યેષ્ઠા ૪, હસ્ત ૫, અશ્વિની ૬, ચિત્રા ૭, સ્વાતિ ૮, પુનર્વસુ ૯ અને મૃગશીર ૧૦ આ દશ નક્ષત્ર.