________________
અય વત્સ વિચાર
કન્યાદિ ત્રિ ત્રિગે રવો વત્સ પ્રાચાદિષુ દેતિ | પ્રવાસ વાસ્તુ દ્વારા પ્રવેશ: સંમુખેત્ર ન ા
સન્માયે હરેદાયુ: પૃષ્ઠ સ્યાદ્ધન નાશન વામ દક્ષિણ: કિંતુ વત્સ વાંછિતદાયક: . કન્યા કુલ વૃશ્ચિક જબ તબ પૂરવ વછ હોય, ધન મકર કુંભે તિહાં દક્ષિણ વાસે જોય; વછ મીન મેષે વૃષે વાસે પશ્ચિમ માંય, મિથુન કરક સિંહે સદા વાસે ઉત્તર માં. ૧
સામે વછ ન ચાલીયે નહિ કીજે ઘરબાર,
દેવ દેવ ન બેસારીયે જેશી જોશ વિચાર ૨ અથ વત્સને વાસે –
કન્યા, તુલ, વૃનિચક પૂ. ધન, મકર, કુંભ દક્ષિણે.
મોન, મેષ, વૃષે પશ્ચિમે અને મિથુન, કર્ક, ઉત્તરે. અથ વત્સ ચક––
કન્યાદો ત્રાણિ પૂર્વાણિ ધનાદિ ત્રીણિ દક્ષિણે મીનાદિ પશ્ચિમે ત્રીશિ મિથુનાદિ ત્રીણિ ઉત્તરે ના અગ્રત હતે આયુ: પૃત હરતે ધન !
વામ દક્ષિણતે વત્સ શુભદા ચિવ સર્વદા | ૨ પાઠાંતર--
આશુ કાતી માગશર સહી પૂરવદિશ વચ્છની કહી; પિસ મહિ ફાગણ સુદ્ધાં દક્ષિણ દિશ જે વચ્ચે રૂા. ૧ ચેત્ર વૈશાખ જેહ જણ પછિમ દિશામાં વચ૭ પ્રયાણ આષાઢ ાવણ ભાદરવા અંતર ઉત્તર વચ૭ રહે નિતર. ૨