________________
અર્થાત–-ચલનમાં ખાત કરવું નહિ. સ્થિર અને દ્વિ સ્વભાવ લગ્નમાં ગૃહારંભ કર શ્રેષ્ઠ છે. ગુહારંભ સમયની કુંડલીમાં લગ્ન ગુરૂ અથવા શુક, છ સ્થાને મંગલ અથવા રવિ.
થે સુકે, ત્રીજે શનિ અથવા સૂર્ય, સાતમે બુધ અથવા પાંચમા સ્થાનમાં ગુરૂ આ ગ્રહો આવે અથવા કેન્દ્રમાં ગુરૂ, દશમે બુધ કે સોમ, ૧૧ મે રવિ, શનિ કે મંગલ આ ગેમાં ઘરનો આરંભ કરવાથી દીર્ઘકાલ સુધી ઘર ટકે છે. લગ્ન ઉંચને શુક્ર, ચોથે ઉંચને ગુરૂ અથવા ૧૧ મે ઉંચને શનિ આવા ચોગે હોય તો ઘર લાંબા વખત ટકે છે અને લક્ષમીની પણ પ્રાપ્તિ થાય છે. ચંદ્ર, ૧, ૨, ૮ અને ૧૨ મા સ્થાને હોય તે નાશ કરે અને ૩-૬-૧૧ મા સ્થાને પાપગ્રહ હોય તે શુભ ગણાય છે.
નેંધ–ઘરના પાયાના મુહૂર્તને મારવાડમાં રાંગ દેવ મુહર્ત કહે છે.
રાંગ પાયે અથવા ભીંત. દેવણુ–દેવી, નાખવી અથવા ચણવી. અથ દેવમંદિર માટે કોણે શિલા સ્થાપન– અતિર્મયૂખે ” મિશ્ર પ્રકરણ ૪ થું કોક. ૪૩-૪૪
દક્ષિણ પૂર્વે કેણે કૃત્વા પૂજા શિલાં સેતુ પ્રથમામા શેષા: પ્રદક્ષિણેન ખંભા પ્રતિષ્ઠાગાટ કક્ષા પુર્વ ટુવાડથવા સ્મતા કર્તવ્યં વાસ્તુરોપણું
સાયાહ વર્ધ દિવસે રાત્રો ત્યવા મહાનિશામ જવા
અર્થાત–પહેલા અગ્નિ ખૂણામાં પ્રથમ શિલાનું પૂજન કરવું. તેને પુરાવી દીધા પછી પૂર્વ-ઈશાન, ઉત્તર-વાયવ્ય, પશ્ચિમ-નેરૂત્ય અને દક્ષિણ આ અનુક્રમે શિલા સ્થાપન કરવી. તે વખતે ધ્રુવનું દર્શન કરવું.
મધ–શિલા સ્થાપન પ્રાત:કાલે કરવી, સાયંકાળે યા રાત્રે