________________
કરણનું આકાશ માર્ગે સર્વદિશાઓમાં પ્રબલતાપણુ દેવું જોઈએ. એક વર્ષના બાર મહીના–માસ હોય છે. અતિ આદિ મહીનાઓનાં નામ
(૧) કાર્તિક, કાતિ, કતિ અને કારતક. (૨) માર્ગશીર, મિગસર, માર્ગ, મૃગશીર્ષ અને માગશર. (૩) પૌષ, પુસ અને પોસ. (૪) માઘ, મહા અને માહ. (૫) ફાદગુણ, ગુણ અને ફાગણું (૬) ચઈતર, ચેત, ચેત્ર અને ચિત્ર. (૭) વેસાખ, ઈસાન અને વિશાખ. (૮) ખ, જેષ્ઠ, છ અને જેઠ. (ઈ અસા, આસાઢ, આખાઢ અને આસાડ. (૧૦) સરાવણુ અને શ્રાવણ (૧૧) ભાવે, ભાદ્રપદ અને ભાદર. (૧૨) આશ્વિન, અશ્વિન, આસેજ, આસુ અને આસે. એમ જુદા જુદા પ્રાંતમાં નામના ઉચ્ચાર કરે છે. બાર માસનાં સંસ્કૃત અને દેશી પર્યાય વાચક નામ.
(૧) ચૈત્ર ચેત, ત્રિક અને મધુ. (૨) વૈશાખમાધવ, રાધ અને વૈસાખ.(૩) જયેષ્ઠ જેઠ, શુક્ર અને તપન. (૪) આષાઢશુચિ, અસાઢ અને અહાહ. (૫) શ્રાવણનભ, શ્રાવણિક, સાવન. (૬) ભાદ્રપદ પોષ્ઠપદ, ભાદ્ધ, ભાદ, ભાદવ અને નભસ્ય. (૭) આશ્વિન ઈષ, અશ્વયુજ, કવાર અને કુંઆર. (૮) કાર્તિકકાર્તિકિક, બાહુલ, કાતિક અને જર્જ. (૯) માર્ગશીર્ષ મગશિર, મિસિર, અગ્રહણ, ગહન, માર્ગ, આગ્રહાયનિક, સહસ અને નાસારી. (૧૦) પૉષ સહસ્ય, પૂસ અને તેષ. (૧૧) માધeતપ, માહ. (૧૨) ફાગુનષ્કાળુનિક અને તપસ્ય. તિષસાર નામના ગ્રંથના આધારે દરેક માસનાં તથા તે તે માસના સૂર્યનાં નામે
ગુજરાતી નામ
સૂર્યનાં નામ
સંસ્કૃત નામ
મધુ: માધવ:
વેદાંગ
વિશાખ