________________
૩૦૪ ઉષ: પ્રશસ્યતે ગ. શકુન ચ બૃહસ્પતિ:
અંગિરા ચ મત્સાહં વિપ્ર વાકય જનાર્દનઃ ૧ભા અપશુકનને પરિહાર, જ્યોતિર્મયૂખે પૃષ્ઠ. ૨૦૪
આપશુકને સ્થિત્વા પ્રાણાનેકાદશ ત્રત્ દ્વિતીયે બેડશપ્રાણ તૃતીયેન કવચિવજેતુ છે ૨૦૪
અર્થાત-પ્રયાણ કરતી વખતે પ્રથમ અપશુકન થાય તે ૧૧ શ્વાસ લે ત્યાં સુધી થોભી જવું ને પછી પ્રયાણ. ૧ શ્વાસ લેતાં ૧૦ દીર્ઘ અક્ષરે બોલતાં જેટલી વાર લાગે, આવા ૧૧ શ્વાસ લઈને પછી પ્રયાણ કરવું. બીજીવાર અપશુકન થાય તે ૧૬ શ્વાસ લેતાં જેટલીવાર થાય તેટલી વાર થોભીને પછી જવું. પરંતુ ત્રીજી. વાર પણ અપશુકન થાય તે ગમે તેવું જરૂરી કામ હોય તે પણ જવું નહિ. કેટલાક મતે-પહેલી વખતે ૮ શ્વાસ અને બીજી વખતે ૧૬ શ્વાસ લેવાય તેટલી વાર થોભીને પછી પ્રયાણ કરવું. હાથ પગ ધોઈને પ્રાણાયામ કરીને જવું. પાઠાંતરે અપશુકનને પરિહાર
વારાણસ્યાં દક્ષિણે ભાગે કર્ક નામ છે કિંજ: ! તસ્ય સ્મરણ માત્રણ ભવે શકુનઃ શુભ છે
આ કલેકને ૭ વાર જાપ કરવાથી અપશુકનનું અશુભ ફળ નાશ પામે છે. વળી કેટલાક મતે વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરીને જાય અને જેન મતે ત્રણ નવકારણ ગણીને જાય.
શિવચક જેશ સથલ શિવ પિછે કે લહઈ સુજાણ પોષ માસ પૂરવ વસૈ માધ ફાગુણ ઈશાન ૬૬૦ ચૈત્ર માસે ઉત્તર વસે વાયવ્ય જેઠ વૈશાહ આષાઢે શિવ ઉઠીને પેઠે પછિમ માંહ ૬૬૧ ૧ રાત્રિની પાછલી પાંચ વી રહે તે ટાઈમને જ કહેવાય છે.