________________
પ્રયાણ વખતે સ્થિર લગ્નમાં પ્રયાણું ન કરવું. સ્થિર લગ્ન વૃષ, સિંહ, વૃશ્ચિક અને કુંભ, તેમાં કુંભ તદન ખરાબ છે.
તિર્મય પૃષ્ઠ ૯૫-૯૬, વિવાહ પ્રકરણે બ્લેક ૧૦ માંનો ભાવાર્થ–જે મુહૂર્તમાં પ્રયાણુ સમય હોય તે વેળામાં પંચક તપાસવાની રીત-પ્રયાણ સમયમાં પંચક તપાસવા માટે, અજવાળીયા પખવાડીયાની પડવાથી લગ્ન તિથિ સુધી જેટલી તિથિ વીતી ગઈ હોય તે તિથિને આંક અને પ્રયાણ તિથિને આંક મેળવી તેને નવે ભાગવાથી શેષાંક ૮,૨,૪,૬ અને ૧ આ ક્રમ પ્રમાણે પંચકનાં નામ સમજે. ૮ શેષે રોગ પંચક-ત્રત બંધને, જનાઈ દીક્ષાદિ કાર્યો ૨ શેષે અગ્નિ પંચક–ગુહારશે. ૪ શેષે રાજપંચક-સેવા, નોકરી, ચાકરી, રાજકાર્યો. ૬ શેષે ચારપંચક–પ્રયાણે. ૧ શેષે મૃત્યુપચક–વિવાહ સમજવું. વરજવું વળી પાઠાંતરે–
વિવાહ પટલે-શીધ્રબોધે. સૂર્ય સંક્રાંતિના અંશ ૬-૧૫૨૪ ચોર પંચક તેમાં ગુરૂ કે મંગલવાર હેાય તો દેષ લાગે તે રાતે ટાલવું. -1૦–૧૯૨૮ મૃત્યુ પંચક તેમાં શનિવાર કે બુધવાર હોય તો બે સંધિ વખતે—સવારે અને સાંજે-ટાલવું.
નેંધ-વિવાહ સમયે, પ્રયાણે –લગ્ન પૂર્ણ બલવાન હોય તો પંચક દેષ ન લાગે-ઈતિ તિર્મયૂખે. પ્રયાણ વખતે લગ્ન કુંડલીમાં શુભાશુભ ગ્રહ–
પ્રયાણ લગ્નકુંડલીમાં કેંદ્રમાં ૧-૪-૭-૦ કે ત્રિકે ૫-૯ સ્થાનમાં શુભ ગ્રહ હોય તે પ્રયાણ ઈષ્ટ છે. પરંતુ શુક્ર ૭ મે અશુભ. તેમજ પાપગ્રહ ૩-૬૧૦-૧૧ શ્રેષ્ઠ છે. પરંતુ ૧૦ મે શનિ અશુભ. વળી ૧-૬-૮-૧૨ મે સ્થાને ચંદ્ર અશુભ. અને હન સવામી ૭--૮ અને ૧૨ અનિષ્ટ છે.