________________
આ સિદ્ધિ અને હીરશ
જૈન સમુદાયમાં વર્તમાનમાં આર સિદ્ધિ ગ્રંથના સારા પ્રચાર છે. આ ગ્રંથની સાથે હીક્લેશની સરખામણી રસપ્રદ થઈ પડશે; એમ ધારી અહીં કંઈક તેવા યત્ન કરીશ્યુ.
આરસિદ્ધિના કર્તા શ્રીમાન ઉદયપ્રભદેવસૂરિ આ ગ્રંથકારના પૂર્વગામી છે. શ્રીઉદયપ્રભસૂરિજીએ પાંચ વિમમાં અગોર દ્વારમાં પેાતાના ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ગ્રંથકારે જૈન સાધુસમાજને ઉપયેગો થવાય તે ટિબિંદુ નાખીને શકય તેટલી બધીજ ચર્ચા કરી છે. અને તેમાં શાસક તરીકે રાતે ઉભા રહ્યા છે. તેઓ તા આરસમાંજ કહે છે:वैशदीपकलिकां व्यवहारचर्या - मारम्भसिद्धिमुदयप्रभदेव पनाम् । शास्ति क्रमेण तिथिवारभयोगराशि गोचर्यकार्यगमवास्तु विलग्नमित्रैः ॥ અહીં તેઓ શિષ્યાને જ્યેતિષશાસ્ત્ર વિષયક શાસન (ઉપદેશ) કરે છે. અને તેથી શાન્તિ ક્રિયાપદનેા ઉપયોગ કર્યો છે.
અને તેથીજ આગળ જતાં મુહૂર્તો કહેતાં અમુક નક્ષત્રમાં અમુક કાર્ય કરવું, એમ ન કહેતાં અમુક દિવસે અમુક નક્ષત્રે અમુક કાર્ય ન કરવું એમ શાસન કરે છે. બીજુ વળી સાધુશ્માને અનુપયેાગી એવુ' વિવાહપ્રકરણ તે બહુજ સંક્ષેપમાં કહે છે, જ્યારે દેવમ ંદિર, આચાર્યાભિષેક ઈત્યાદિક કાર્યો જે સાધુસમાજને અવશ્ય જ્ઞાતવ્ય છે, તેના ઉપર વિસ્તાર કરે છે. અર્થાત્ તેમના ગ્રંથ તેમણે સાધુઓને, પ્રયાણુ, પ્રતિષ્ઠા, આચાર્ય-અભિષેક ઇત્યાદિ વ્યવહાર કાચનાં મુહૂર્તોનું જ્ઞાન કરાવવાના હેતુથી લખ્યા છે. તેમના ગ્રંથ તે જૈન સાધુષે માટેજ લખે છે, તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગ્રંથના અંતમાં જતાં પણ તેઓ કહે છે કે; इति वक्तव्यता येयं भूपालस्याभिषेचने । आचार्यस्याभिषेकेऽपि सा सर्वाप्यनुवर्तते ॥
*
-