________________
૨૦૯
લગન ભવન અથ શશી ભવન જે ગ્રહ હવૈ સંયુતી સામે સામ્યપણે ભજે રે પૂરફલ ભુક્તિ ૪૪૪ વિવાહિક લગન સમેકરમેલે તે સમે દૂરગ્રહ કઈ
હવે ચંદ્ર શું ભેલો એ યુતિ દેષ સહિસું ટાલે હીર કહે મુજ વેણ સંભારે ૪૪૫ યુતિષ:
યત્ર ગૃહે ચંદ્ર ગ્રહસ્તત્ર યદા ભવેત્ રુતિષસ્તથા સે વિશ્વા શુક્રઃ શુભાશુભમ. વિણ રાંતેóનિર્ભોમને નિધન શશી કરતિ મૂલનાશ ચ રાહુકેતુ શનિશ્ચરાઃ જુદા જુદા ગ્રહોનું ફળ દર્શાવતાં કહ્યું છે કે –
સૂર્ય દારિદ્ર કરે, મંગળ મરણ કરે, બુધ ગુરૂ સારાં ફળ આપે, શુકથી શકયનું દુઃખ થાય, શનિ વૈરાગ્ય લાવે, રાહુ કલેશ કરાવે.
જે બે પાપગ્રહથી યુતિ હોય તે મરણ થાય.
જે શુક્ર વિશ્વા આપતે હોય તે યુતિષ લાગતું નથી. તેમજ યુતિષ થતો હોય પણ શુક્ર, બુધ કે ગુરૂ એમાંથી એક પણુ ગ્રહ ચંદ્રમાના ભેગે હેાય તે યુતિ દેષ ન લાગે.
નક્ષત્ર વેધ પંચ શલાકા યંત્ર ઠવિ પંચે ઉર ધરેઈ પાંચે તિરછી જે લિખી હમ દુગર્ણ દેઈ ૪૪૬ ઇશાને કૃતિકા રિસી આદિ લિખી અડવીસ જે જે ગ્રહ હવૈ જિણિ રિસી તે તે ઠવી સજગીસ ૪૪૭ ભરણું વેધ અનુરાહ સુ કૃત્તિકા અને વિશાહ રોહિણી વેધ અલિચ સુ ઉત્તરાષાઢ મૃગાહ ૪૪૮
૨૭