________________
લલાવાદિ જલાશય દાવવાની શરૂઆતમાં, બગીચા વગેરે રાપથામાં, લેિ વગેરે કરાવવાની શરૂઆતમાં, ઊંટ, ઘોડા અને રથ વગેરે પર સવારી કરવામાં વર્જિત છે. અથ વિવાહે ત્યાજ્ય તિથિવાર નક્ષત્રે ત્રિખડીયે યોગ–– રિખ રેવે આઠમ ગુરૂ કન્યા બાપ મરંત
લ બારશે અનુરાધા તેરશે જે શુક્ર શનિશર હંત મડાં મસાણે ઈમ કહે ત્રિખડીયે પેગ લહંત.
અર્થાત-આઠમને ગુરૂવારના રોજ રેવતિ નક્ષત્ર હોય તે કન્યાને બાપ મરે, અને બારશને મૂલ નક્ષત્ર તથા તેરશને અનુરાધા નક્ષત્ર સાથે શુક્રવાર અથવા શનિવાર હોય તે મરણ નિપજે. આ ત્રિખડીયે યોગ કહેવાય છે. વળી પાઠાંતરે--
પડવે સરજ ગુરૂ અષ્ટમી બારશ જયેષ્ટા મૂલવત અનુરાધા તેરશ હુવે કયું વિવાહ કરત? કાં કુંવારો વર મરે જે શનિવાર લહંત
મડાં મસાણે મલપતાં વિખરી ભેગ કહેત. અથ તિથિવારે ત્રટકી ગ– બીજ બુધ સુર ગુરૂ ત્રીજે સેમ અગીઆરશે શુભ કામ વિનાશે.
મ આવે બારશે શુ બારશી સસમી પરિહરે અષ્ટમી ગુરૂવારે છઠ નિશરે રાવણ મા પડવે બીજ આદિતવા જેશી લગન દેવે. દીયે આધારે ત્રટકી જેમ કાલ દેખાવે કે છ માસે મરણ બતાવે. ' અર્થાત–એકમ, બીજના દિવસે રવીવાર હોય, અગિયારશના દિવસે સેમવાર હોયબારશના દિવસે મંગલવાર હાય; બીજના દિવસે બુધવાર હોય; ત્રીજ, આઠમના દિવસે ગુરૂવાર હાય બારશ, સાતમના દિવસે શુકવાર હાય અને છઠ, આઠમના દિવસે શનિવાર હોય તો તે ત્રાટકી ચેગ કહેવાય છે અને આ રોગમાં જે લગ્ન સામાં આવે તે મા મહિને મરણ થાય છે.