________________
ચારીકાલનાં જ નક્ષનાં ફલ–
બાપ મરે જે સહી, અગીઆરમે વરકન્યા નહીં; અઢારમે (કન્યાને) ભાઈજ મરે, પચવીશમે કુળને ક્ષય કરે
નેધ-આ ચિરકાલ શાસ્ત્રોક્ત નથી, મારવાડ આદિ દેશમાં આ પ્રમાણે રિવાજ છે. આ માટે શ્રીધરી પંચાગમાં બે વખત લેખે આવેલા છે, જેમાં સ્પષ્ટ જણાવેલું છે કે આ ચોરીકાલ રેશાચાર છે, શાસ્ત્રોત નથી.
વિવાહમાં નિષિદ્ધ ચોથો દશમે રવિ પિંગ ભાણ રિસીથી લગન રિસી ત્રીજે ચા પાંચ દશમ ઈગ્યારમ બારમે સત્તરમ અઠારમ ખાંચ ૪૨૯ ઓગણીસમ ચકવીસમો પણવીસમ છવ્વીસ
ચવરીએ રિસી હીર કહે ટાલ એહ જગીસ ૪૩૦ રવિ રિસીથી લગન રિસી દુખ છગ સમ વસુ નિંદ તેરમ પનરમ સલમે ચવદમાં વસાણું ૪૩૧
ઈગવીસમ બાવીસમે તેવીસમ સગવીસ હર કહે તે ચવરી લેતાં ફલ જગીસ ૪૩૨
ધ–પહેલું અને ૨૮ મું શુભ ગણવું. અથ ભસ્મક યોગ--રવિવારથી દનિયું ગણતાં ૭ મું થાય તે
ભસ્મકગ થાય છે. અથ દંડાગ-રવિયાથી દનિયું ગણતાં ૧૫ મું થાય તો દંડચાગ
થાય છે.
રવિયા નક્ષત્રથી દનિયું ગણતાં ૨–૭–૯–૧૦–૨૧-૨૩ અથવા ૨૮ થાય તે રવિયોગ થવા છતાં પણ વિવાહ તથા પ્રમાણે વર્જિત છે, અને પ્રતિષ્ઠામાં ૧૦-૧૨-૭-૧૮-૨૩ અથવા ૨૫ થાય તે વરિત છે. આ આફવલ ચેાગ છે, અને સાથે સાથે જમણાગ
આહૂવલ યોગ-ચાત્રા (પ્રયાણુ) માં, હલ ચલાવવામાં, સંસમમાં, ચેરીમાં, મિત્રતાની શરૂઆતમાં, કો જવાની શરૂઆતમાં